ઠંડીમાં શાનદાર બનાવો ટામેટાંનો સૂપ… જાણો રેસિપી

ટામેટાંનો સૂપ તો તમે ઘણી વાર બનાવ્યો અને પીધો હશે, પરંતુ કોઇ વખત ટામેટાનો સૂપ. આ સ્વાદમાં પણ ઘણો સરસ લાગે છે અને ઠંડીમાં ફાયદાકારક રહે છે.

એક નજર…
રેસિપી ક્વિઝીન : ઇન્ડિયન, સૂપ
કેટલા લોકો માટે : 1 -2
સમય : માત્ર 20 મિનીટ
કેલોરી : 160
મીલ ટાઇપ : વેજ

આવશ્યક સામગ્રી…
એક મોટા વાટકામાં કાપેલા ટામેટા
ત્રણ થી ચાર કરીના પત્તા
એક નાની ચમચી બેસન
એક નાની ચમચી લાલ મરચાનો પાવડર
એક નાની ચમચી રાઇ
મીઠું સ્વાદ અનુસાર
એક નાની ચમચી ભરેલી ખાંડ
બે ચમચી લીંબૂનો રસ
એક ચમચી ઘી
પાણી જરૂરિયાત પ્રમાણે

સજાવટ માટે…
એક મોટી ચમચી લીલા ધાણા, થોડા સફેદ તલ

કેવી રીતે બનાવશો…
સૌથી પહેલા મીડીયમ ગેસ પર એક વાડકીમાં બે કપ પાણીને ગરમી કરવા મૂકો.
ગરમ પાણીમાં ટમાટર નાંખી 5 મિનિટ સુધી બાફો
બીજી વાટકીમાં બેસન મીક્સ કરો
હવે ટામટરમાં કરી પત્તા અને લાલ મરચાનો પાવડર મીક્સ કરી પેસ્ટ બનાવો.
બીજી વખત ધીમા તાપે પ્રથમવાળી વાટકીમાં ટામેટાની પેસ્ટ નાંખી ગરમ કરો
બીજી વાટકીમાં ધીમા તાપે ઘી ગરમ કરવા રાખો
રાઇ અને જીરૂ મીક્સ થતાં ટામેટાનું પેસ્ટ નાંખી સારી રીતે મીક્સ કરો અને ધીરૂ તાપ બંધ કરો
હવે તૈયાર થઇ ગયું ટામેટાનો સૂપ, લીલા ધાણા અને સફેદ તલ ઉપર નાંખી સર્વ કરો…

You might also like