ટામેટા અને મધનાં મિશ્રણનું કરો સેવન અને વધારો 5 મિનીટમાં સંભોગ શક્તિ

પુરૂષોને એવી કેટલીય બીમારીઓ હોય છે કે જેનાં વિશે તેઓ ખુલીને કંઇ જ વાતો નથી કરી શકતાં. મહિલાઓ તો પોતાની ફ્રેન્ડ્સ અને પોતાની માતાને પણ કહેતી હોય છે. પરંતુ પુરૂષો આખરે કહે તો કોણે કહે…?

તો એટલાં માટે પુરૂષોએ આટલું વાંચવું ખાસ જરૂરી છે. અહીં અમે આપને ટામેટું અને મધનાં મિશ્રણની જાણકારી આપી રહ્યાં છીએ. આનો ઉપયોગ કરો અને પોતાની દરેક પ્રકારની સેક્સની સમસ્યાને જડમૂળથી ખતમ કરી નાખો. કેમ કે પુરૂષોની આ બીમારીઓ ભલે વ્યક્તિગત હોય પરંતુ આ પૂરા પરિવારને પ્રભાવિત કરતી હોય છે.

આ સેક્સની સમસ્યાઓને કારણ પુરૂષ અત્યાધિક નબળાઇ પણ મહેસૂસ કરવા લાગે છે. જેનાંથી કેટલાંક પુરૂષો તો માનસિક અસ્વસ્થતાની ઝપેટમાં આવી જાય છે અને બાદમાં ઢોંગી બાબા-હકીમોનાં ચક્કરમાં ફસાઇ જાય છે.

એક મહીના સુધી કરો આ રીતે સેવનઃ
જો આપનો પણ કોઇ મિત્ર એવો છે કે જે આવી જ કોઇ સમસ્યાથી ત્રસ્ત છે અને ખુલીને આપને આ સમસ્યા પર કોઇ જ વાત નથી કરી શકતો તો તેને આ ટામેટું અને મધનો ઉપાય અચૂકથી જણાવો. આનો ઉપયોગ કરવો એ પણ ખૂબ સરળ છે.

સેવન કરવાંની રીતઃ
આ માટે સૌથી પહેલાં આપ દરરોજ સવારનાં નાસ્તામાં એક ગ્લાસ ટામેટાંનો રસ લો. બાદમાં તેમાં બે ચમચી મધ ભેળવો. હવે આનું મિશ્રણ આપ પી લો. આને પીવાંથી આપનાં સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે. જેનાંથી સંભોગની શક્તિમાં ખાસ વધારો થાય છે.

ધ્યાન રાખવા જેવી બાબતઃ
મહત્વનું છે કે આ જ્યૂસને પીવાનાં એક કલાક પહેલા અને પીધાનાં એક કલાક બાદ સુધી કોઇ પણ પ્રકારની ચા અને કોફી કોઇ પણ ચીજનું સેવન ન કરવું. બની શકે તો કૈફીન અને સિગારેટનું સેવન તો ખાસ કરીને બંધ જ કરી દેવું. ત્યાર બાદ આ મિશ્રણની અસર વધુ પડતી દેખાતી હોય છે.

નોંધઃ આ પ્રક્રિયાને અમલમાં મૂકતા પહેલા આપ રજિસ્ટર્ડ ચિકિત્સકની સલાહ લઇ શકો છો. આમ તો આ રીત એ સંપૂર્ણ રીતે સુરક્ષિત ઘરેલુ ઉપચાર છે.

You might also like