અા છે ૫.૪૬ કરોડનું સોનાનું કેલેન્ડર

૨૦૧૫નું વર્ષ હવે પુરું થશે અને ૨૦૧૬નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. જાપાનના ટોક્યોમાં એક કંપનીએ ૨૦૧૬નું સોનાનું કેલેન્ડર બહાર પાડ્યું છે. સ્ટારવોર્સથી થીવનું અા કેલેન્ડર અાખેઅાખું સોનાનું છે. દસ કિલો. સોનાથી મઢેલા અા કેલેન્ડરની કિંમત ૫.૪૬ કરોડ છે. જાપાનિઝ જ્વેલર્સે અા કેલેન્ડર શો-રૂમમાં ડિસ્પ્લે માટે મૂક્યું હતું. જો કે ૨૮૬૦૦ રૂપિયાની કિંમતનું નાનકડું કેલેન્ડર પણ કંપનીએ બહાર પાડ્યું છે.

You might also like