Categories: Tech

બાળક કેમ રડે છે એ જણાવતી બેબી ટ્રાન્સલેટર એપ

નવાં નવાં મમ્મી-પપ્પા બનેલા લોકોનો પ્રોબ્લેમ એ હોય છે કે તેમને ઝટ સમજાતું નથી કે તેમનું બાળક શા માટે રડી રહ્યું છે. બાળકને એક્ઝેટ્લી શું જોઈએ છે અથવા તો તેને શી તકલીફ છે એ સમજતાં ખાસ્સો સમય વીતી જાય છે. જોકે નેશનલ તાઈવાન યુનિવર્સિટી હોસ્પિટલમાં રહેલા તબીબોએ છેલ્લાં બે વર્ષમાં બાળકોના રુદન પર ખાસ્સો અભ્યાસ કરીને બેબી ટ્રાન્સલેટર નામની એક એપ વિકસાવી છે.

બાળક રડવાનું શરૂ કરે એટલે તરત જ દસ સેકન્ડ માટે અા એપનું રેકોર્ડિંગ બટન દબાવી રાખવાથી બાળકના રડવાનો અવાજ સીધો ક્લાઉડમાં જતો રહે છે અને એપ પોાના એલ્ગરિધમની સાથ એ અવાજ સરખાવીને કહી અાપે છે કેબાળક એક્ઝેટ્લી શા માટે રડી રહ્યું છે. અા એપ તૈયાર કરવા માતે તજજ્ઞોએ ૧૦૦ નવજાત બાળકોના બે લાખથી પણ વધારે અવાજનું રેકોર્ડિંગ કરીને એનો જંગી ડેટાબેઝ તૈયાર કર્યો છે.

admin

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

1 hour ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

2 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

2 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

3 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

3 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

3 hours ago