મહાનગરોનાં મહિપતિઓની જાહેરાત : 2 પાટીદારો અને 3 મહિલા

અમદાવાદ : રાજ્યની 6 મહાનગરપાલિકામાંથી હોદ્દેદારોની જાહેરાત થઇ હતી. જેમાં અમદાવાદનાં મેયર તરીકે ગૌતમ શાહ, રાજકોટનાં મેયર તરીકે જૈમીન ઉપાધ્યાય, જામનગરમાં પ્રતિમા કનખરા, ભાવનગરમાં નીમુ બાંભણીયા, વડોદરામાં ભરત ડાંગર અને સુરતમાં અસ્મિતા સિરોયાનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતો અને ગ્રામપંચાયતોમાં ભાજપનો રકાસ થવા પાછળ ક્યાંકને ક્યાંક પાટિદાર ફેક્ટરને પણ જવાબદાર ગણવામાં આવે છે. જેનાં કારણે આ વખતે હોદ્દેદારો નિમવામાં પણ ભાજપે કડપ રાખવાની સાથે સાથે પાટિદારો પ્રત્યે કુણુ વલણ રાખ્યું હોવાનું પણ મનાય છે.
અમદાવાદ :
મેયર : ગૌતમ શાહ
ડેપ્યુટી મેયર : પ્રમોદા સુતરિયા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : પ્રવિણ પટેલ
દંડક : લાલાભાઇ ઠાકોર

રાજકોટ
મેયર : જૈમીન ઉપાધ્યાય
ડેપ્યુટી મેયર : દર્શિતા શાહ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : પુશ્કર પટેલ
દંડક : રાજુ અધેરા

જામનગર
મેયર : પ્રતિમા કનખરા
ડેપ્યુટી મેયર : ભરત મહેતા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : કમલસિંહ રાજપુત
દંડક : દિવ્યેશ અકબરી

વડોદરા
મેયર : ભરત ડાગંર
ડેપ્યુટી મેયર : યોગેશ પટેલ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : જિગિશા શેઠ
દંડક : શકુંતલા શિંદે

ભાવનગર
મેયર : નીમું બાંભણીયા
ડેપ્યુટી મેયર : મનભા મોરી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : સુરેશ ધાંધલિયા
દંડક : રાજુ રાબડિયા

સુરત
મેયર : અસ્મિતા સિરોયા
ડેપ્યુટી મેયર : શંકર ચેવલી

You might also like