સ્પર્મ ડોનેટ કરતાં પહેલાં જાણો કેટલીક જરૂરી વાતો

તાજેતરમાં જ એક અધ્યયન પરથી સ્પષ્ટ થયું છે કે લગભગ એક મિલિયન લોકો હજુ પણ બાળક ન થવાની સમસ્યાથી પિડાય છે, એવામાં જો સ્પર્મ ડોનેશન કરવામાં આવે તો આ સમસ્યા ઘણી સારી હોઇ શકે છે.

જો કોઇ પુરુષ, સ્વસ્થ અને 40 વર્ષથી ઓછું આયુષ્યનો છે, તો એના સ્પર્મને દાન કરી દે. એના માટે ડોનરને ઘણા પરીક્ષણો અને સ્કીનિંગમાંથી પસાર થવું પડે છે. જેનાથી એના સ્વાસ્થ્ય પર કોઇ અસર જોવા મળતી નથી. તો ચલો જાણીએ સ્પર્મ ડોનેશન માટે કતોઇ પણ પુરુષમાં શું વાત હોવી જરૂરી છે.

1. સ્વસ્થ: સ્પર્મ ડોનેટ કરનાર પુરુષ પૂરી રીતે સ્વસ્થ હોવું જોઇએ. એને એચઆઇવી, હેપેટાઇટિસ બી અને સી, એડ્સ અથવા કોઇ ગુપ્ત રોગ હોવો જોઇએ નહીં. સાથે એ વ્યક્તિને કેન્સ અથવા ડાયાબિટીસ પણ હોવું જોઇએ નહીં.

2. સમલૈંગિક પુરુષ ના હોય: જો કોઇ પુરુષ ગે છે, તો એને સ્પર્મ ડોનર બનાવી શકાય નહીં કારણ કે એના ગે હોવા પર ગુપ્ત રોગની સમસ્યા વધારે હોય છે.

3. 40 વર્ષથી ઓછું આયુષ્ય: સ્પર્મ ડોનરને વધારે યુવા જ શોધવામાં આવે છે. જો ઉંમર 40થી વધારે હોય તો સ્પર્મ કાઉન્ટ ઓછા થવા લાગે છે અને એવા સમયે યોગ્ય સ્પર્મ મળવા મુશ્કલીભર્યા છે. એટલા માટે સ્પર્મ ડોનરની ઉંમર 40થી એછી હોવી જોઇએ.

4. સારી લંબાઇ: એવું માનવામાં આવે છે કે સારી લંબાઇ વાળા વ્યક્તિનું સ્પર્મ પણ સારું હોય છે અને એનાથી થતાં બાળકની ઊંચાઇ પણ સારી થાય છે.

5. સારું સેમ્પલ: સ્ક્રીનિંગ થયા બાદ જો ડોનરે સ્પર્મ આપવા માટે હા પાડી તો એને સેમ્પલ આપવું પડે છે. આ સેમ્પલને સેક્સ અથવા હસ્તમૈથુન દ્વારા આપવામાં આવે છે. એમાં સ્પર્મ કાઇન્ટની ખબર પડી જાય છે. અને સ્પર્મ ડોનેટ કરવાના 5 દિવસ પહેલા સ્પર્મ સેમ્પલ આપવાથી સ્પર્મની ક્વોલિટી પણ સારી થાય છે.

You might also like