આ ટિપ્સ ફોલો કરો અને પાર્ટીમાં ભોજન પછી પણ રહો હેલ્ધી

શું તમે પાર્ટીસમાં જરૂર કરતાં વધુ ખાઈને પોતાની તબિયત ખરાબ કરો છો. તો વાંચો કેટલીક ટીપ્સ જે તમને પાર્ટીમાં ભોજન કર્યા પછી પણ તમારી તબિયત રહેશે હેલ્ધી.

નવા વર્ષની કેટલીક રજાઓ આવતા જ બધાનો મૂડ પાર્ટીનો થઈ જાય છે. આમ તો પાર્ટીમાં જીવનને આનંદિત બનાવી દે છે અને લોકો ખુશીની તકે ઘણી વાનગીઓ આરોગી લેતા હોય છે. અને ઘણા લોકોનું વજન અચાનજક ઘણું વધી જાય છે. જો તમેને પણ એમ જ લાગતું હોય તો તમારી મુશ્કેલી દૂર કરવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે.

સૌથી પહેલા પોતાના એ વસ્તુ ખાવા માટે તૈયાર કરો કે તમે જરૂર કરતા વધુ ખાઈ ન શકો. તેના માટે ક્યારે પણ પાર્ટીમાં જમવાનું લો તો અડધું પેટ ભરીને જ ખાવું જોઈએ અને પોતાની પ્લેટમાં બની શકે તેટલા ફ્રૂટ્સ અને લીલાં શાકભાજી શામેલ કરી લો. પોતાની સૌથી મનગમતી ડીશ સૌથી પહેલા ખાઓ અને બાકીને નજરઅંદાજ

ક્યારે પણ બે ટાઈમ ખાવાની વચ્ચે ગેમ ન રાખો કેમ કે એમ કરવાથી તમે જરૂર કરતાં વધારે ખાઈ લઈ શકો. કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ સાંજની પાર્ટી હોય તો બપોરનું જમવાનું નથી ખાત અને તમે પણ એમાંના એક હો તો આ આદત તરત બદલી નાંખો.

You might also like