હવે આ નવી ટેક્નિકથી તમારા મોબાઇલની બેટરી નહી ફાટે..

હવે હીરાના કણોના માધ્યમથી મોબાઇલ બેટરીમાં આગ લાગવાથી બચાવી શકાય છે. જર્નલ નેચરલ કોમ્યુનિકેશન્સ અનુસાર, 10000 ગણા નાના હીરાના મદદથી લીથિયમની બેટરીમાં આગ લાગવાથી બચાવી શકાય છે. રિસર્ચન પ્રમાણે, નેનો ડાયમંડ ઇલેક્ટ્રો-કેમિકલની માત્રા ઓછી કરી દે છે. એવામાં લીથિયમની બેટરીમાં શોટ સર્કિટ થવાની સંભાવવાના ઓછી થઇ જાય છે.

ઇલેક્ટ્રોલાઇટથી નહી ફાટે બેટરી:

અમેરિકામાં ડ્રેક્સલ યૂનિવર્સિટીના પ્રોફેસર યુરી ગોગોત્સી જણાવ્યા અનુસાર, નવી ટેક્નિકથી બેટરીના મામલે મહત્વપૂર્ણ સાબિત થશે. રાસાયણિક ઘટનાઓથી બચવા માટે નવી બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટની મદદથી સિક્યુરિટી આપવામાં આવશે. જેમાં મોબાઇલ બેટરીઓને કારણે થતી ઘટનાઓને રોકી શકાશે.

રિસર્ચ પ્રમાણે બે ઇલેક્ટ્રોડોની વચ્ચે આયનમાં ઇલેક્ટ્રો-કેમિકલ પ્રક્રિયા થાય લાગે છે. આથી ઇલેક્ટ્રિકલ કરંટ પેદા થાય છે, જેનાથી બેટરીઓને ચાર્જ કરવામાં આવે છે. નેનો ડાયમંડ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન દ્વારા ડેંડ્રાઇટ ફોર્મેશનને અચાનક ઘટાડે છે. આથી મોબાઇલનું સ્ટોરેજ એનર્જી વધી જાય છે
વધશે મોબાઇલની સ્ટોરેજ:

રિસર્ચ અનુસાર, 2 ઇલેક્ટોડોંના વચ્ચે આયનોમાં ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા થવા લાગે છે. તેનાથી ઇલેક્ટ્રિકલ કરન્ટ ઉત્પન્ન થાય છે, જેનાથી બેટરીઓને ચાર્જ કરવામાં આવે છે. નેનો ડાયમંડ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યૂશનની મદદથી ડેંડ્રાઇટ ફોરમેશનને બિલ્કુલ ઓછી કરી દે છે. તેનાથી મોબાઇલની સ્ટોરેજ એનર્જી વધી જાય છે.

You might also like