Categories: Business

ત્રણ વર્ષમાં ફર્ટિલાઈઝર્સ શેરમાં બમ્પર રિટર્ન

અમદાવાદ, બુધવાર
દેશના ફર્ટિલાઇઝર ક્ષેત્રે ઉત્પાદનમાં ત્રીજું સ્થાન અને વપરાશમાં બીજું સ્થાન ધરાવતા ભારતમાં પાછલાં ત્રણ વર્ષમાં ફર્ટિલાઇઝર કંપનીઓએ ૨૦૦ ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. ખેડૂતોની પાછલાં ત્રણથી પાંચ વર્ષમાં ઊંચી ખરીદશક્તિના પગલે ફર્ટિલાઇઝર કંપનીઓની આવકમાં વધારો થયો છે અને તેની બેલેન્સશીટ પણ મજબૂત જોવા મળી છે. સરકારની વિવિધ યોજનાના પગલે ફર્ટિલાઈઝરની માગમાં વર્ષ ૨૦૧૭-૧૮માં વધારો થાય તેવી શક્યતા પાછળ ઘટાડે ફર્ટિલાઇઝર્સ શેરમાં ખરીદી નોંધાતી જોવા મળી છે.

ફર્ટિલાઈઝર કંપનીના શેરમાં ૨૦૦ ટકાથી વધુ રિટર્ન
કંપની ટકાવારી
જીએનએફસી ૨૮૨
નેશનલ ફર્ટિલાઇઝર ૨૧૭
જીએસએફસી ૧૭૦
એરિસ એગ્રો ૧૫૪
ખૈતાન કેમિકલ ૧૪૬
રામા ફોસ્ફેટ ૧૪૧
ચંબલ ફર્ટિલાઈઝર ૧૧૫
દીપક ફર્ટિલાઇઝર ૧૧૨
બસંત એગ્રો ૯૮
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

21 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

22 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

22 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

22 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

22 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

22 hours ago