હજારો બાળકોઅે જાહેરમાં બ્રશ કર્યું

બેંગલોરમાં ગઈ કાલે ‘બ્રશ રાઈટ, સ્માઈલ રાઈટ’ નામના કેમ્પેન હેઠળ અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઅોઅે ખુલ્લા મેદાનમાં ભેગા થઈને બ્રશ કર્યું હતું. એક જ જગ્યાઅે સૌથી વધુ બાળકોને બ્રશ કરવાની ટેક‌િનક ‌િશખવાડવામાં અાવી હોય તેવો અા પહેલો મોકો હતો. હજારોની સંખ્યામાં બાળકો મેદાનમાં એકઠાં થયાં હતાં. ગિ‌િનસ બુક અોફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો અા એક પ્રયાસ પણ હતો.

You might also like