શું તમે આ મહિલાની માફક બેસી શકો…તસવીર થઇ વાયરલ

નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયા પર એક અજાણી મહિલાની તસવીર વાઇરલ થઇ રહી છે. જેમાં તે એકદમ વિચિત્ર રીતે પોતાના પગ ફસાવીને બેસી છે.

તમે તસવીરને ધ્યાનથી જોશો તો આમ કરવં અશક્ય છે પરંતુ આ ફોટાવાળી મહિલાએ આવું કર્યું છે. આ કોણ છે, તે ખબર નથી પરંતુ એટલી જાણકારી મળી શકી છે કે આ ફોટાને Imgur પર 29 મેના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ કેપ્શનની સાથે કે શું તમે આ પ્રકારે બેસવાનું ટાળશો…?

કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટો ન્યૂયોર્કમાં કોઇ ટ્રેનમાં પાડવમાં આવ્યો છે. આ ફોટાને અત્યાર સુધી 800,000 લોકોએ જોયો છે.


આ ફોટોમાં બેસેલી મહિલાને ખબર પણ નહી હોય પરંતુ આ ફોટાને જોયા બાદ જરૂર કેટલાક લોકો આ પ્રકારે બેસવનો પ્રયત્ન કર્યો અને નિષ્ફળ રહ્યા, આ લોકોએ પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો.

You might also like