આ છે વોટરફોલ રેસ્ટોરન્ટ, જ્યાં ટૂરિસ્ટ લે છે ફૂડની મજા

દુનિયાની અનેક રેસ્ટોરન્ટમાં જમવાનો અનુભવ તમે લીધો હશે. અન્ડર વોટર રેસ્ટોરન્ટની મુલાકાત પણ તમે લીધી હશે. પણ શું તમે એવી રેસ્ટોરન્ટની મુલાકાત લીધી છે જ્યાં તમે જમવાની સાથે સાથે વોટરફોલની મજા લઇ શકો.

આજે અમે વાત કરી રહ્યા છીએ ફિલિપિન્સના Villa Escudero વોટરફોલ રેસ્ટોરન્ટની. અહીં તમે વોટરફોલની મજા લેતા લેતા બેન્ચ પર બેસીને જમવાનું જમી શકો છો. અહીં અલગ સુવિધામાં ટૂરિસ્ટ ફિક્સ મીલની સાથે રિફ્રેશમેન્ટ અનુભવે છે. અહીં તમે વોટરફોલમાં ન્હાવાની મજા પણ લઇ શકો છો.

You might also like