1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે આ કાર

ઝડપી કારો આવ્યા પછી હવે આવી રહી છે સુપર સોનિક કાર. ચાઇનીઝ કાર નિર્માતા કંપની ગીલી 2018 સુધી સાઉથ આફ્રિકામાં પોતાની સુપર સોનિક કારની સ્પીડ ટેસ્ટ કરવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કાર 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને જણાવી દઈએ કે આટલી ઝડપે દોડનારી આ પ્રથમ કાર હશે જેને ડ્રાઇવ કરશે એન્ડી ગ્રીન. જુઓ તસ્વીરોમાં કેવી છે આ સુપર સોનિક કાર . . .

 

phpThumb_generated_thumbnail (3)

બ્લડહાઉન્ડ એસએસસી નામની આ કંપની કારની સૌથી ઝડપથી દોડવાના તમામ રેકોર્ડ તોડી શકે છે.

 

 

phpThumb_generated_thumbnail (4)

હાલમાં જમીન પર સૌથી ઝડપે દોડનારી કાર ચલાવવાનો રેકોર્ડ પણ એન્ડીને નામે છે જેણે 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી છે.

phpThumb_generated_thumbnail (5)

જણાવી દઈએ કે આ સુપર સોનિક કારમાં 13500 હોર્સપાવરનું એન્જિન બેસાડવામાં આવ્યું છે જે 3 પાવર પ્લાન્ટને ભેગા કરીને બનાવવામાં આવ્યું છે.

 

phpThumb_generated_thumbnail (6)

કંપનીએ આ કારને 1 અબજ 56 કરોડ રૂપિયાના ખર્ચે બનાવી છે.

phpThumb_generated_thumbnail (7)

સરળ ભાષામાં કહીએ તો 130 ફોર્મૂલા વન કારોની તાકાત માત્ર આ એક સુપર સોનિક કારમાં નાંખી દેવામાં આવી છે.

 

phpThumb_generated_thumbnail (8)

સરળ ભાષામાં કહીએ તો 130 ફોર્મૂલા વન કારોની તાકાત માત્ર આ એક સુપર સોનિક કારમાં નાંખી દેવામાં આવી છે.

You might also like