REASON…માટે મહિલાઓ પરપુરૂષ સાથે બાંધે સંબંધ

લગ્ન જીવનમાં પ્રેમની સાથે સાથે શારીરિક સંબંધોની જરૂરિયાત પુરુષ અને મહિલા બંને લોકોને હોય છે. જો કે સેક્સ સાથે જોડાયેલી કોઇ પણ વાતોને પુરુષ આરામથી શેર કરી શકે છે. જો કે મહિલા શરમ અને હિચકિચાટ અનુભવ કરે છે. આ કારણ છે કે સ્ત્રી સેક્સનું સુખ અને આનંદ પ્રાપ્ત કરવા માટે પોતે જાતે કંઇ કહેતી નથી. પરંતુ સેક્સ એવી આગ છે જે જલ્દીથી શાંત થતી નથી.

પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષિત થાય છે પુરુષ?

આ ચક્કરમાં તે અન્ય પુરુષ તરફ આકર્ષિત થાય છે. પરંતુ મહિલાનું બીજા અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા માટે બીજા અન્ય કારણ પણ હોઇ શકે છે. મોટાભાગે એવા સમાચાર મળતા હોય છે કે પરણેલી મહિલાઓએ કોઇ પારકાં પુરૂષ સાથે સંબંધ બાંધ્યો હોય અને તેના લીધે કોઇનું મર્ડર થઇ ગયું હોય. ભારતીય સમાજ માટે આવા સમાચાર સારા તો નથી, પરંતુ કોઇ દિવસ એ જાણવાની કોશિશ કરી છે કે આવું થાય છે શું કામ…. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આના કારણો…

વર્જિન છોકરીઓ જ સમજી શકે છે આ બાબતો..

1. વેસ્ટર્ન કલ્ચરની ઇફેક્ટ
વિદેશોમાં મોટાભાગના છોકરા છોકરીઓ લગ્ન પહેલા સેક્સનો આનંદ પ્રાપ્ત કરી લીધેલો હોય છે. ત્યાં સ્ત્રી-પુરુષ એકને છોડીને બીજા સાથે લગ્ન કરી લે છે. તેમનું લગ્ન જીવન પણ થોડા ક જ સમયમાં તૂટી જાય છે. ફરક એટલો છે કે તે લોકો આવા નામ વગરના સંબંઘને ઉછાળતાં નથી. આવા સંબંધોનું ભારત જેવા દેશોમાં આવવું પોતાની જાતમાં સ્ત્રીને બીજા પુરુષ સાથે જવા માટે ઉત્સાહિત કરે છે.

આવી રીતે જાણો તમારી પત્ની વર્જિન છે કે નહીં

2. પૈસાની ભૂખ
પૈસાની ભૂખમાં પણ મહિલાઓ કોઇ પણ અમીર વ્યક્તિ સાથે નાજાયઝ સંબંધ બનાવવા તૈયાર થઇ જાય છે. પતિ દ્વારા તેમની ઇચ્છા પૂરી થાય નહીં, ઓછી આવકના કારણે એશઆરામ વાળી જીંદગી જીવી શકે નહીં તે કારણોથી પણ મહિલાઓ બહાર કોઇ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવવા તૈયાર થઇ જાય છે.

સવાર સાંજ કિસ કરો અને બસ ફાયદો જ ફાયદો

3. ઉંમરનું મેચ ના થવું
કોઇ પણ છોકરીના લગ્ન તેની સમાન ઉંમરના છોકરા સાથે ન કરવા એક મોટી સમસ્યા છે. છોકરીના લગ્ન ભલે નાની ઉંમરના છોકરા સાથે કે મોટી ઉંમરના છોકરા સાથે લગ્ન થયા હોય પણ તેને બંનેમાં પરેશાની થાય છે. અયોગ્ય લગ્નના કારણે પુરુષને સેક્સમાં સંતોષ મળી જાય છે, પરંતુ સ્ત્રીને સેક્સમાં સંતોષ મળતો નથી.

Side Effects: શું તમે કોન્ડોમનો વધુ ઉપયોગ કરો છો? તો આટલુ જરૂર વાંચો

4. પતિનું સાથે ના રહેવું
કેટલીક વખત પતિ સાથે ના હોવાના કારણે મહિલા એકલાપણું અનુભવે કરે છે. કેટલીક વખત પાર્ટનર કામકાજને કારણે દેશની બહાર હોય છે. પાર્ટનરના એકલાપણાંને દૂર કરવા માટે તે બહાર સહારો શોધે છે.

છોકરીઓને જોતી વખતે 80 ટકા છોકરાઓની અહીં અટકે નજર

5. અંદરો અંદર મતભેદ
દરેક કપલ્સમાં ઝઘડા થાય છે, પરંતુ જરૂરિયાત કરતાં વધારે ઝઘડા સંબંધમાં તિરાડ પડાવે છે. બંને વચ્ચે બનતું ના હોય તો બંને લોકો સંબંધ બનાવતા પણ ખચકાય છે. આ હાલતમાં મહિલાઓ બહાર સંબંધ બનાવવા ઇચ્છે છે.

મહિલાઓ માટે આવી ગયો દેસી કોન્ડોમ, જાણો શું છે ખાસ?

6. શારિરીક સંબંધમાં અસંતુષ્ટ
કેટલીક વખત મહિલાઓ પોતાના પતિની સાથે સેક્સ સંબંધમાં સંતુષ્ટ હોતી નથી. તે વાત પતિ સામે ખોલીને બોલી શકતી નથી. આ કારણથી પણ તેઓ બહારની તરફ જાય છે.

You might also like