તમે કાળા જાદૂ વિશે તો સાંભળ્યું જ હશે. કાળા જાદૂ એક એવું રહસ્ય છે, જે દુનિયાની દરેક જગ્યાએ ફેલાયેલું છે. આફ્રિકાના ગરીબ દેશોથી લઇને યૂરોપના અમીર દેશો સુધી તમને કાળા જાદૂ માટે સાંભળવા મળશે. અહીંયા કેટલાક ઢોંગી ભગવાન અને આત્માના નામે લોકોની ભાવનાઓ સાથે રમે છ અને પૈસા પડાવે છે. ચલો આજે અમે તમને જણાવીએ કાળા જાદૂ અને અંધ વિશ્વાસો ફેલાવતી એવી જ જગ્યાઓ માટે જણાવીએ છીએ.