બેચલર્સ પાર્ટી માટે જાણીતી છે આ જગ્યાઓ

બેચલર પાર્ટી પુરુષોને ખૂબ પસંદ આવે છે કારણ કે એમાં એ ખુલીને જલસા કરી શકે છે. આ પાર્ટીમાં પુરુષ વધારે પડતી મસ્તી, ડ્રિંકિંક, ડાન્સ અને ખુલીને એન્જોય કરે છે. એમાં કોઇની રોક ટોક બિલકુલ હોતી નથી. એટલા માટે એ પાર્ટી કરવા માટે વેગસ, કેરિબિયન બીચ અને સાઉથ અમેરિકા જેવી જગ્યાઓ પર જાય છે. જ્યાં તેઓ પાર્ટી ખુલીને અને પૂરી રાત મજા કરી શકે. તો ચલો આજે અમે તમને બીજી જગ્યાઓ જણાવીએ છીએ.

પુંટા કાના, ડોમિનિકન રિપબ્લિક
બેચલર પાર્ટી કરવા માટે સૌથી જાણીતી જગ્યા છે. અહીંયા ટેસ્ટી ખાવાની સાથે બીચ પર ડ્રિ્ંક્સ સર્વ થાય છે. તમને દર સપ્તાહે તમને અહીંયા કોઇને કોઇ પાર્ટી કરવા જરૂરથી મળશે. જેમ કે લિન્ઝરી બેકલાઇટ પાર્ટી. વ્હાઇટ બીચ પાર્ટી, ડર્ટી ડાન્સિંગ પાર્ટી, સેન્સુએલિટી શો વગેરે. આ પાર્ટીઓ ખૂબ જ ફેમસ છે કારણ કે આ પાર્ટીઓ જોરદાર માહોલ બનાવે છે.

punta-cana-3

બેંકોક, થાઇલેન્ડ
જો તમે ઓછા રૂપિયામાં શાનદાર પાર્ટી કરવા માંગો છો. બેંકોંક ખૂબ જ સારી જગ્યા છે. ખાસ કરીને પાર્ટી અને એન્જોય કરવા માટે. સોફિટેલ બેંકોક સુખુમવિતમાં બેચલર પાર્ટી કરવામાં આવે છે. અહીં અડધી રાતે પણ ખૂબ જ મસ્તી થાય છે લોકો રસ્તા પર બીયર પીતા અને હરતાં ફરતાં નજરે જોવા મળશે.

banglkok

http://sambhaavnews.com/

You might also like