…તો આ કારણથી લગ્ન બાદ ઓછી થઇ જાય છે સેક્સ ઇચ્છા

728_90

જો તમે પરણેલા છો અને સમય સાથે સેક્સ કરવાની ક્ષમતા ઘટતી જાય છે, જો આશ્વર્ય પામવાની જરૂર નથી. એક નવા સંશોધન પ્રમાણે લગ્ન જીવન શરૂ કરવાના 12 મહિનાની અંદર ઘરના ઝઘડા અને વિવાદોના કારણે કપલની વચ્ચે સેક્સ કરવાની ઇચ્છા ઘટી જાય છે.

સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સેક્સ ઘટવાની ઇચ્છાનું કારણ બાળકો હોતા નથી. પરંતુ દંપકિઓ એકબીજા સાથે વાતચીત કરે અને એકબીજાની ભાવનાઓને સમજે તો પાછી એ લોકા વચ્ચે યૌન ગતિવિધિઓ સમય સાથે વધી શકે છે.

જર્મનીમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે અમે જાણ્યું કે સંબંધના પહેલા વર્ષમાં સેક્સમાં વધારો થાય છે અને ત્યાર બાદ એમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

સંશોધનકર્તાઓએ આ અભ્યાસમાં 25 થી 41 વર્ષના આશરે 3 હજાર લોકોનો જવાબ એકત્રિત કર્યો. અને એવું ફણ જાણવા મળ્યું કે બાળકો દંપતી વચ્ચે યૌન ગતિવિધિઓ ઓછી થવાનું કારણ હોતા નથી.

સંશોધનકર્તાઓએ વધુમાં એવું પણ જણાવ્યું કે કેટલીક વખત દંપતિમાં પતિ પત્ની બંને નોકરી કરવાના કારણે દિવસના અંતે થાક અનુભવે છે. થાકના કારણે પણ એ લોકાની સેક્સ ઇચ્છા ઘટતી જતી હોય છે.

visit: http://sambhaavnews.com/

You might also like
728_90