નસીબ ચમકાવવા કરો લાલ મરચાનો આ પ્રયોગ…

લાલ મરચાનો પ્રયોગ માત્ર ભોજનના સ્વાદ વધારવા માટે જ કરવામાં આવતો નથી પરંતુ તમને જાણી આશ્ચર્ય થશે પરંતુ લાલ મરચુ ઘણા મોટા-મોટા કામ કરી નાંખે છે. લાલ મરચુ ખરાબ નજરથી બચાવે છે. લાલ મરચુ ખરાબ નજરથી બચાવે છે તેની સાથે સફળતાના દરવાજા પણ ખોલે છે.

સ્વાસ્થ્ય માટે પાંચ સુકા લાલ મરચાને તમે કપડામાં બાંધીને પોતાના પથારીની નીચે રાખો, તમારી તબિયત ક્યારેય ખરાબ થશે નહીં.

7 લાલ મરચાને તમે રૂમાલમાં બાંધીને હંમેશા ત્યાં રાખો જ્યાં તમે તમારા પૈસા રાખતા હો છો. ક્યારે પૈસાની ઉણપ પડશે નહીં.

એક મુઠ્ઠી લાલ મરચાને લોટ સાથે દર મંગળવારે કોઇ ગરીબને દાનમાં આપવાથી તમારા ઘરમાં હંમેશા પ્રસિધ્ધી જ મળશે.

રોજ સવારે એક તાંબાના કળશમાં પાણી ભરીને તેમાં ચાર લાલ મરચા નાંખી સૂર્યને અર્ઘ આપવાથી ઘરમાં ક્યારે ખરાબ નજરનો પડછાયો પડશે નહીં.

You might also like