ભારતમાં છે આ એડલ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન

પરિવાર અને બાળકો સાથે ફરવાની મજા જ કંઇક અલગ છે. ઘણી વખત કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં જવું દરેક લોકા માટે સારું રહેતું નથી. એડલ્ટ ટ્રાવેલના નામ લોકો પર લોકો વિચારે છે કે આવી જગ્યાઓ વિદેશોમાં હોય છે પરંતુ ભારતમાં ખજુરાહો ઉપરાંત બીજી એક એવી જગ્યા છે જ્યાં માત્ર એડલ્ટ જ જઇ શકે છે. બાળકોને ત્યાં ના લઇ જાવ એ સારું રહેશે.

humpy-2

અમે વાત કરી રહ્યા છીએ કર્ણાટકમાં 25 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વસેલું હમ્પી ઓપન મ્યૂઝિયમમાં ખૂબ જ મંદિર, સ્મારક, જૂના બજારો, ચબૂતરા, રાજકોષ જેવા અસંખ્ય બિલ્ડીંગો આવેલા છે. જ્યાં લોકો ફરવા માટે આવે છે. બાળકો વગર ગાઇડ સાથે જશો તો તમે જોઇ શકશો કે કેટલીક પ્રાચીન મૂર્તિઓ જે સેક્સુઅલ મુદ્રાઓ દર્શાવે છે. અહીંયા દરેક મૂર્તિની પાછળ કોઇને કોઇ સ્ટોરી જરૂરથી છે. એ જોઇને તમને પણ શરમ આવી જશે.

humpy-3

અહીંયા વિઠાલા મંદિરમાં પણ ગણા બધા એવા સ્મારકો છે જે ઇતિહાસકારો માટે વિશેષ મહત્વ રાખે છે. આ મંદિરમાં 56 સ્તંભ એવા છે જેને થપથપાવાથી એમાંથી સંગીતની લહેરો નિકળે છે. આ જગ્યાએ ફરવા માટે ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક ઇમારતો છે.

humpy-4

હમ્પી દુનિયાભરના ઇતિહાસકારો માટે વિશેષ મહત્વ રાખે છે. અહીનું વિઠાલા મંદિર પરિસર સૌથી જોરદાર સ્મારકોમાંથી એક છે. એના મુખ્ય હોલમાં લાગેલા 56 સ્તંભો લાગેલા છે. હોલના પૂર્વ ભાગમાં જાણીતા શિલારથ સ્થાપિત કરેલો છે જે પોતાના સમયમાં અસ,લમાં પથ્થરોથી બનેલા પૈડાથી ચાલતું હતું. એ પ્રકારે અહીંયાના દરેક ખૂણામાં કોઇને કોઇ રસપ્રદ સ્મારક જોવા મળે છે.

http://sambhaavnews.com/

You might also like