આ ચીજવસ્તુઓ વધારશે મેરિડ વુમનની ફર્ટિલિટી, આજથી જ કરો TRY

મહિલાઓની 30 ઉંમર બાદ લગ્ન થવા અને અનિયમિત લાઇફસ્ટાઇલની નેગેટિવ ફર્ટિલિટી પર પણ થાય છે. એનાથી બચવા માટે તમારા ડાયટમાં હેલ્ધી ફૂડનો જરૂરથી સમાવેશ કરો. જો કે આ ફૂડ પ્રેગનેન્સી વાળી સામાન્ય સમસ્યાથી બચાવવામાં પણ મદદ કરે છે.

1. બદામ
એમાં વિટામીન E હોય છે જે ફર્ટિલિટી વધારે છે. એ એગ્ઝને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

2. કેળા
એમાં મેગ્નેશિયમ, વિટામીન B6 હોય છે જે ફર્ટિલિટી હોર્મોનને એક્ટિવ કરે છે. એનાથી એગ્સનું ડેવલપમેન્ટ બરોબર થાય છે.

3. ઇંડા
એમાં વિટામીન D, B12 અને પ્રોટીન હોય છે. એનાથી કન્સીવ કરવામાં મદદ મળે છે અને અબોર્સનના ચાન્સ ઓછા થાય છે.

4. લીંબૂ
એમાં રહેલા વિટામીન C મહિલાઓમાં હોર્મોન બેલેન્સ સારું કરે છે. આ જલ્દી કન્સીવ કરવામાં મદદ કરે છે.

5. પાલક
એમાં આયરન હોય છે જે એગ્સની ખામીને દૂર કરીને કંસીવ કરવામાં મદદ કરે છે.

6. નારંગી
એમાં બીટા કેરોટીન હોય છે જે એબોર્શનના જોખમથી બચાવે છે.

7. ખજૂર
એમાં ફ્લેવોનોઇડ્સ હોય છે જે ઇનફર્ટિલિટીથી બચાવે છે.

8. ઓટમીલ
એમાં ફાઇબર્સ હોય છે. એનાથી બોડીમાં ઇન્સુલિન લેવલ બેલેન્સ રહે છે. પ્રેગનેન્સી રિલેટેડ સમસ્યાથી બચી શકાય છે.

http://sambhaavnews.com/

You might also like