આ કપલ ટ્રેનમાં માણી રહ્યું હતું sex, વીડિયો બનવા છતાં પણ ના રોકાયા

લંડન: કેટરહેમ સ્ટેશનના પ્રવાસીઓને આશ્ચર્ય થયું હતું કે જ્યારે એક કપલને ટ્રેનમાં સેક્સ કરતા જોયા હતા. ટ્રેન સ્ટેશન પર ઉભી હતી. વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે આ કપલને ખબર હતી કે ઘણા લોકો તેમને જોઈ રહ્યાં હતાં પરંતુ તો પણ બંનેએ કોઈની કાળજી લીધી ન હતી અને લોકો તેમનો વિડિયો બનાવી રહ્યા હતા.

સમાચાર મુજબ, ફૂટેજમાં જોઈ શકાય છે કે આ કપલ ટ્રેનની વિંડો પર સેક્સ કરી રહ્યા હતા અને લોકો વિડિયો બનાવતા હતા, સ્ટેશન પર ઊભેલા લોકો તેમને પર હસતા હતા અને ચિયર કરી રહ્યા હતા.

વિડિયોમાં એક જગ્યાએ દેખાઈ છે કે કાળા રંગના વાળ વાળી સ્ત્રી તેના પાર્ટનર સાથે સેક્સ કરી રહી છે. Whatsapp પર આ વિડિયો હજારો વખત શેર કરવામાં આવ્યો છે.

બ્રિટીશ ટ્રાન્સપોર્ટ પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે: “અમારી પાસે એવી માહિતી મળી છે કે આ દિવસે સેક્સ એક્ટના વિડિયો ઓનલાઇન ફેલાઈ રહ્યા છે.” જો કે, અત્યાર સુધી આ બાબતમાં તપાસ ચાલી રહી છે અને આ સમયે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Janki Banjara

Recent Posts

વિધાનસભા તરફ શિક્ષકોની કૂચ રાજ્યભરમાં અનેકની અટકાયત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…

20 hours ago

PM મોદીને મળ્યો દક્ષિણ કોરિયાનો સૌથી મોટો એવોર્ડ

(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…

20 hours ago

આઇસોલેશન વોર્ડ વગર સ્વાઇન ફ્લૂના દર્દીની સારવાર કરતી હોસ્પિટલને સીલ કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…

20 hours ago

STની હડતાળના બીજા દિવસે પણ હજારો મુસાફરો અટવાઇ ગયા

અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…

20 hours ago

શહેરના તમામ 240 બગીચાની જાળવણી માટે નવેસરથી કોન્ટ્રાક્ટ અપાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…

20 hours ago

હાઉસિંગ કોલોનીના રી ડેવલપમેન્ટમાં લાભાર્થીને 40 ટકા મોટું મકાન મળશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…

20 hours ago