SEX કરવાથી શરીરમાં થાય છે આ ફેરફાર

કદાચ જ તમે જાણતા હશો કે પહેલી વખત સેક્સ બાદ છોકરીઓના શરીરમાં શું ફેરફાર થાય છે, તો ચલો અમે તમને જણાવીએ છીએ કે પહેલી વખત સેક્સ કર્યા બાદ મહિલાઓના શરીરમાં શું ફેરફાર થાય છે. પહેલી વખત શારીરિક સંબધ બનાવ્યા બાદ મહિલાઓના શરીરમાં ઘણા મોટા ફેરફાર થાય છે. એવું હોર્મોનલ ફેરફારના કારણે થાય છે.

પીરિયડ્સમાં ફેરફાર
ઇન્ટરકોર્સ બાદ માસિક ધર્મ અનિયમિત થઇ શકે છે. એનું કારણ પણ હોર્મોન્સમાં થતો ફેરફાર જ છે. પરંતુ જો પીરિયડ્સની તારીખ વધારે લંબાઇ તો એ પ્રેગનેન્સી તરફ ઇશારો પણ હોઇ શકે છે.

સ્ટ્રેસમાં ખામી
એક રિસર્ચથી સાબિત થયું છે કે જે લોકો નિયમિત સેક્સ કરે છે એમને ઓછા તણાવનો સામનો કરવો પડે છે. એનાથી મહિલાઓનો મૂડ સારો રહે છે.

આઇક્યૂ વધે છે
એક સંશોધનમાં એક વાત સામે આવી છે કે સેક્સ બાદ મહિલાઓનું મગજ વધારે ક્રિયાશીલ થઇ જાય છે. એનાથી દિમાગવા સેલ્સમાં વધારો થાય છે જે મહિલાઓના આઇક્યૂ લેવલને પહેલા કરતાં સારા બનાવે છે.

વજાઇના, ક્લિટોરિસ અને ગર્ભાશયમાં થાય છે ફેરફાર
સેક્સ પહેલા મહિલાઓના શરીરના કેટલાક અંગ અનુભવ હીત હોય છે. પરંતુ બાદમાં શરીરમાં ફેરફાર થવા લાગે છે. પહેલા અને સેક્સ દરમિયાન, ક્લિટોરિસમાં સોજો આવી જાય છે અને યૂટેરસમાં પણ પ્રતિક્રિયાઓ થવા લાગે છે.

બ્રેસ્ટના આકારમાં ફેરફાર થાય છે
જી હાં, આ વાત સાચી છે કે જ્યારે કોઇ છોકરી પોતાની મરજીથી અને પોતાના પસંદગીના સાથીની સાથે શારીરિક સંબંધ બનાવવા લાગે છે ત્યારે એના બ્રેસ્ટના આકાર પણ વધવા લાગે છે.

http://sambhaavnews.com/

You might also like