પુરુષોના પ્રાઇવેટ પાર્ટમાં આ કારણથી આવે છે ગંધ અને થાય છે દુખાવો

1. પરસેવાની ગંધ: મોટાભાગના લોકોને એવું લાગે છે કે પરસેવાથી માત્ર એમના શરીરમાંથી જ ગંધ મારે છે પરંતુ સાચું એ છે કે ગંધ માત્ર શરીરમાંથી નહીં પરંતુ પ્રાઇવેર્ટ પાર્ટમાંથી પણ આવે છે. દિવસમાં ઘણા વખત ટોયલેટ માટે જાય છે ખૂબ જ પરંતુ એ લોકો એમના પ્રાઇવેટ પાર્ટને સાફ કરતાં નથી જેના કારણે એમાંથી ગંધ આવવાની શરી થઇ જાય છે.

2. પુરુષોને થનારા સમેગ્મા: પુરુષોના શરીરમાં ડિસ્ચાર્જ થનાર સમેગ્માને નેચરલ લુબ્રિકેટ પણ કહેવામાં આવે છે. જણાવી દઇએ કે આ નેચરલ લુબ્રિકેટ પુરુષોના પ્રાઇવેટ પાર્ટને મોએસ્ટ કરે છે અને એને સાફ ના કરીએ તો એ પ્રાઇવેટ પાર્ટ પર એકઠું થવા લાગે છે. જે ગંધનું કારણ હોય છે.

3. ફીટ અંડરવેઅર: પુરુષો પોતાના માટે મોટાભાગે વધારે પડતાં ફીટ અડરવેઅર ખરીદવાનું પસંદ કરે છે. આવા ફીટ અંડરવેરના ઉપયોગથી મોટાભાગે ત્યાં થનારો પસીને એકઠો થાય છે, જેના કારણે દાણા, ખણ અને ગંધની પરેશાની થાય છે. એનાથી બચવા માટે પુરુષોએ સિન્થેટિક ફાઇબરનો ફીટ અંડરવેઅર પહેરવાથી બચવું જોઇએ.

4. એસટીડી: એસટીડી ગોનોરિયા જેવા સેક્સ્યુઅલ ઇન્ફેક્શન હોય છે. આવા ઇન્ફેક્શનના કારણે લોકોને ડિસ્ચાર્જ થાય છે જેના કારણે પ્રાઇવેટ પાર્ટમાંથી ખૂબ જ ખાબ રીતે ગંધ મારે છે.

5. ડ્રાઇ સ્કીન: વધારે પડતાં ભેજના કારણે જેવી રીતે પ્રાઇવેટ પાર્ટમાંથી ગંધ મારે છે એવી જ રીતે વધારે પડતી ડ્રાયનેસથી પણ સ્કીન ફાટી શકે છે. જેના કારણે ઇન્ફેક્શન થઇ શકે છે. જે બાદમાં દુખાવો અને ગંધ મારવાનું કારણ બની શકે છે.

visit: http://sambhaavnews.com/

You might also like