શું તમે જાણો છો મહિલાની બ્રેસ્ટ સાઇઝમાં વધઘટ થવાનું કારણ

જ્યારે એક મહિલા એક પુરુષની સામેથી પસાર થાય છે ત્યારે તે પુરુષ એ મહિલા સામે તો ઓછું જોવે છે પણ તેના સ્તન સામે વધારે ધ્યાન આપે છે. પુરુષો માટે મહિલાઓનું સ્તન આકર્ષણનું કેન્દ્ર હોય છે. એક રિપોર્ટના પ્રમાણે માત્ર 20 ટકા લોકો જ મહિલાને મળીને તેના મોઢાને જોઇને વાત કરે છે. જ્યારે 80 ટકા લોકોની નજર મહિલાઓના સ્તન પર જાય છે. પરંતુ એવું નથી કે સ્તન માટે ખાલી પુરુષો જ વિચારે છે.

અમેરિકામાં થયેલા એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે આ માટે મહિલા અને પુરુષો બંને લોકો વિચારે છે. પરંતુ કદાચ જ કેટલાક લોકોને સાચી જાણકારી હશે. તો ચલો અમે તમને આ માટે ખાસ જાણકારી આપીએ છીએ.

1. સંશોધનમાં એ વાતની જાણકારી મળી છે કે મહિલાઓના બંને સ્તન એક જ આકારના હોતા નથી. બંનેનો આકાર અલગ હોય છે. કદાચ કોઇને ચિંતા હોય કે સ્તનોનો આકાર મોટો અને નાનો છે તો ડરવાની કોઇ વાત નથી. આ મોટાભાગે દરેક મહિલામાં જોવા મળે છે.

2. જો કોઇ મહિલાઓ એવું વિચારે છે કે સ્તનની સાઇઝમાં દરરોજ વધઘટ થાય છે. તો આ પણ કોઇ ચિંતાની વાત નથી. કારણ કે હોર્મોન્સમાં ફેરફાર થવાને કારણે પીરિયડ્સ પહેલા સાઇઝ વધે છે અને પીરિયડ્સ પછી ઓછું થઇ જાય છે.

3. પ્રેગનેન્સીના સમયે સ્તનની સાઇઝ આપોઆપ વધી જાય છે, પરંતુ થોડાક દિવસ પછી એ ઢીલા પણ પડી જાય છે.

4. સ્તનની સાઇઝ નેચરલી વધારી શકાતી નથી, એને વધારવા માટે તમારે કોસ્મેટિક સર્જરી અતવા બોટોક્સની મદદ લેવી પડે.

5. જો કોઇ મહિલા પેટના બળ પર સૂવે છે તો તેમના બ્રેસ્ટનો આકાર બગડી શકે છે. એવી પોઝિશનમાં પેટની નીચે તકિયો રાખીને સૂવો.

6. સૂતી વખતે મહિલાઓ બ્રા પહેરી પણ શકે અને ના પણ પહેરી શકે પરંતુ તેમને એ વાતનું ધ્યાન રાખવું પડે કે બ્રા વધારે ફીટ હોય નહીં.

7. કેટલીક મહિલાઓ નિપલ સ્ટિમ્યુલેશનથી જ ઓર્ગેઝમ સુધી પહોંચી જાય છે.

You might also like