ડેટિંગ દરમ્યાન શું તમે પણ નર્વસ છો આ પાંચ બાબતો થી?

પોતાની પ્રથમ ડેટને લઇને પુરૂષો ખૂબ જ એક્સાઇટ હોય છે. આવું કરતી વખતે તેઓ માત્ર એક જ લાગણી અનુભવે છે કે ફર્સ્ટ ઇપ્રેસન ઇઝ ધ લાસ્ટ ઇપ્રેશન. આ સમયે પુરૂષ પોતાની ગર્લફ્રેન્ડને ઇપ્રેસ કરવાનો કોઇ જ મોકો છોડતો નથી. જોકો આમ કરતી વખતે કેટલીક બાબતોમાં તે નર્વસ ફીલ કરે છે. એવુ માનવામાં આવે છે કે કોઇ પણ વ્યક્તિની પ્રથમ ઇપ્રેશનઇ તેની પરથી નક્કી થાય છે કે તેણે કેવા પ્રકારનું ડ્રેસિંગ કર્યું છે.

છોકરાઓએ હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે પ્રથમ ટેડમાં ચોખ્ખા અને વ્યવસ્થિત કપડાં પહેરવા. પ્રેસ કર્યા વગર કપડા ન પહેરવા. ગર્લફ્રેન્ડને ઇપ્રેસ કરવા માટે તમે તમારા બજેટથી બહાર જઇને મોંઘી રેસ્ટોરેન્ટમાં લઇ જવાનો પ્લાનિંગ કરી રહ્યાં તો રોકાઇ જજો.  દરેક વ્યક્તિનું પોતાનું બજેટ હોય છે. તેથી જ પોતાના બજેટમાં રહીને જ યોગ્ય ડેટિંગ પ્લેસ નક્કી કરવું. જ્યાં સુધી ગર્લફ્રેન્ડ વિશે બહુ જાણતા ન હોવ ત્યાં સુધી એવી કોઇ જ વાત ન કરવી જેનાથી તે અસહજ અનુભવે. તમે જે રીતે રોજ રહો છો તેવી જ રીતે ગર્લફ્રેન્ડ સામે પ્રેઝન્ટ થાવ. ગર્લફ્રેન્ડને મળવા જતી વખતે મનમાં ઘણા બધા વિચારો આવે છે પરંતુ તેને હાવી થવા દીધા વગર એકદમ નોર્મલ રહીને જાવ.

http://sambhaavnews.com/

 

You might also like