લાલ મરચાના આ ટોટકા બદલી શકે છે તમારી કિસ્મત…..

રસોઈ ઘરમાં રહેલા લાલ મરચાનમો ઉપયોગ રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે થતો હોય છે, પણ આજે જાણો કે લાલ મરચાનો ઉપયોગ કરીને તમે પોતાની કિસ્મતને ચમકાવી શકો છો.

એક કપડામાં પાંચ સુકા લાલ મરચાને બાંધીને પોતાની પથારી નીચે રાખો, આવુ કરવાથી તમારી તબિયત ક્યારેય ખરાબ નહી થાય.

જો ઘરમાં કોઈને નજર લાગી હોય તો લાલ મરચુ તેનાથી બચાવવામાં અસરકારક નીવડતું હોય છે. તેના માટે લાલ મરચુ લઈ નજરથી પીડિત વ્યક્તિની તેનાથી નજર ઉતારવી. નજર ઉતાર્યા બાદ મરચાને ચુલ્હા પર મુકીને બાળી નાખવા..

જો તમારા કામમાં વિઘ્ન આવી રહ્યુ છે તો મરચાનો ઉપાય તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. તેના માટે એક લાલ મરચાના 21 દાણા લઈ તેને એક લોટા કે જગમાં પાણી ભરીને નાખી દો, હવે તે પાણી ને તમારી ઉપરથી 7 વખત ઉતારો અને તેને બહાર રસ્તા પર ફેંકી
દો.

ઘરમાં બરકત માટે એક રૂમાલમાં 7 લાલ મરચાને બાંધીને ત્યાં રાખો જ્યા તમે પૈસાને રાખો છો. તેનાથી આવક પર ખોટી અસર પડતી નથી અને ઘરમાં કંકાસ પણ ઓછો થાય છે.

You might also like