લગ્ન અને અફેર્સ બાદ પણ સિંગલ છે આ Film makers

લાઇફમાં પાર્ટનરની જરૂરીયાત દરેક લોકોને હોય છે. એટલા માટે લગ્ન કરવામાં આવે છે. કારણ કે જીંદગીભર માટે કોઇ સીથી મળી જાય, જેનાથી સુખ દુખને શેર કરી શકાય. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે લગ્નથી દૂર ભાગ છે ક્યાં તો એવું કહેવાય કે એમને મનપસંદ જીવનસાથી મળતો નથી. આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા ફિલ્મ મેકર્સ એવા છે, જે પત્નિ અને 2-3 અફેર્સ હોવા છતાં સિંગલ રહ્યા છે. તો ચલો જાણીએ આ સ્ટાર્સ વિશે.

પ્રભુદેવા
પોતાના ડાન્સથી જાણીતો માઇકલ જેક્શન એક વખત ડિવોર્સ લઇ ચૂક્યો છે. આટલું જ નહીં એના ગણા એફર્સ પણ છે, આ બધું હોવા છતાં પણ એ સિંગલ રહ્યો છે.

ફરહાન અખ્તર
ફરહાને પહેલી પત્ની રિયા જેન સાથે ડિવોર્સ લીધા બાદ જાણીતા હેર સ્ટાઇલિશ અધુના ભવાની સાથે લગ્ન કર્યા તેમ છતાં આજે પણ સિંગલ રહે છે.

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે પહેલી આરતી બજાજ અને પછી કલ્કિ કોચલિન સાથે ડિવોર્સ લીધા હતા. પરંતુ હાલમાં એનાથી 21 વર્ષની નાની શુભ્રા શેટ્ટીને ડેટ કરી રહ્યો છે.

સુધીર મિશ્રા
ફિલ્મ મેકર સુધીર મિશ્રાની સૌથી પહેલી પત્નિના મૃત્યુ બાદ એમન સુષ્મિતા મુખર્જી સાથે લગ્ન કરી લીધા પરંતુ કેટલાક કારણને લીધે એની સાથે પણ ડિવોર્સ થઇ ગયા, જેના કારણે એ આજે પણ એકલા છે.

રામ ગોપાલ વર્મા
રામ ગોપાલ વર્મા પોતાની પત્ની રત્ના વર્મા સાથે ડિવોર્સ લઇ ચૂક્યા છે પરંતુ આ અફેર્સ માટે કોઇ પણ વાત સામે આવી નથી પરંતુ એકલા જીંદગી પસાર કરી રહ્યા છે.

પ્રકાશ ઝા
આશરે 14 વર્ષથી પ્રકાશ ઝા એકલા રહી રહ્યા છે. અત્યાર સુધી એમના કોઇ અફેર્સની વાત સામે આવી નથી.

http://sambhaavnews.com/

You might also like