આ દેશ મહિલાઓ માટે નથી સુરક્ષિત!

મહિલાઓની સુરક્ષા માટે કેટલાક કાયદાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં મહિલાઓ થોડીક હદ સુધી જ સુરક્ષિત છે. હાલના દિવસોમાં મહિલાના રેપ અને મર્ડરના કેસો વધારે જોવા મળે છે. આજે અમે તમને કેટલાક એવા જ દેશો માટે કહેવા જઇ રહ્યા છીએ. જ્યાં મહિલાઓ સેફ નથી.

1. ભારત
ભારતનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે. અહીંયા રેપ, એસિડ અટેક, કિડનેપિંગ જેવી ઘટનાઓ થતી રહેતી હોય છે. ભારતમાં ઘણી વિદેશી મહિલાઓ સાથે ખરાબ વર્તણૂંક કરનવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

2. મેક્સિકો
ડ્રગ્સ અને હિંસા માટે મેક્સિકો દુનિયાભરમાં બદનામ છે. અહીંયા પર ગેંગરેપ જેવી ઘટનાઓ સામે આવતી રહે છે. એટલા માટે આ દેશને સુરક્ષિત માનવામાં ાવતો નથી.

3. બ્રાઝીલ
બ્રાઝીલ દુનિયાનો ત્રીજા નંબરનો દેશ છે જ્યાં સૌથી વધારે મર્ડર અને રેપની બાબત સાંભળવા મળે છે. એટલા માટે આ દેશને મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં ાવતી નથી.

4. મિસ્ત્ર
આ દેશ દુનિયાના સૌથી ખતરનાક દેશોમાં ગણવામાં આવે છે. અહીંયા રેપ, કિડનેપિંગ અને ચોરી લૂંટફાટના ખૂબ વધારે કેસ જોવા મળે છે. આ દેશમાં મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી.

5. સાઉદી અરબ
અહીંયા પર મહિલાઓ માટે ખૂબ જ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંયા પર મોટાભાહે હુમલા થતા રહે છે. આ કારણે આ દેશમાં મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતાં નથી.

6. તુર્કી
અહીંયા પર આતંકવાદી હુમલા થાય છે. અહીંયા ઘણી સ્થાનિક મહિલાઓ અને ટૂરિસ્ટ મહિલાઓ સાથે રેપની ઘટનાઓ સામે આવી છે.

http://sambhaavnews.com/

You might also like