લગ્ન પહેલા પ્રેગનેન્ટ હતી બોલીવુડની આ અભિનેત્રીઓ

બાળકને જન્મ આપવો દરેક મા માટે જીંદગીનો સૌથી સારો સમય હોય છે. લગ્ન બાદ દરેક છોકરા છોકરીના મનમાં એ વાત હોય છે કે એમનો પરિવાર આગળ વધે. આમ તો સ્ટાઇલ અને ફેશન માટે આપણું બોલીવુડ આગળ જ રહ્યું છે. જો કે આજાકલ બોલીવુડમાં લગ્ન વગર પિતા બનવાનું ચલણ ખૂબ ચાલ્યું છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ લગ્ન પહેલા પ્રેગનેન્ટ થઇ ગઇ અને બાદમાં લગ્ન કર્યા. એના માટે તે અતભિનેત્રીઓ ચર્ચામાં પણ આવી. ચલો તો જાણીએ એવી જ કેટલીક હસીનાઓ માટે…

1. શ્રીદેવી અને બોનીકપૂર
શ્રીદેવી જૂના જમાનાની ફેમસ હીરોઇન રહી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોની કપૂર સાથે લગ્નની જાહેરાત પહેલા 7 મહિનાથી એ ગર્ભવતી હતી. ત્યારબાદ એ બંનેના લગ્ન થયા.

2. નીતા ગુપ્તા અને વિવિયન રિચડ્સવિયા
નીતા ગુપ્તા અને વિવયન રિચડ્સવિયા ક્રિકેટર માટે કોણ નથી જાણતું. નીતાએ મસાબાને જન્મ આપ્યો અને હવે એ મસાબા સાથે રહે છે.

3. અમૃતા અરોડા અને શકીલ લડાક
મલ્લિકા અરોડા ખાનની બહેન અમૃતા અરોડાના લગ્ન બિઝનેસમેન શકીલ લડાકની સાથે થયા. કહેવામાં આવે છે કે એ ત્યારથી પ્રેગનેન્ટ છે.

4. મહિમાં ચોધરી અને બોબી મુખર્જી
મહિમા ચોધરી અને બોબી મુખર્જીની સાથે લગ્ન કર્યા. બોબી પહેલાથી પરણિત હતો.

5.ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર
ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારની જોડી ખૂબ જ મસ્ત છે. એ બંને એકબીજા સાથે હેપ્પી લાઇફ જીવી રહ્યા છે. ટ્વિંકલ લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ હતી. એને 15 સપ્ટેબર 2002ના રોજ આરવને જન્મ આપ્યો.

http://sambhaavnews.com/

You might also like