ભારતના આ શહેરોની જલ્દી કરી લો મુલાકાત, જલ્દી થઇ જશે વિલુપ્ત

ભારતમાં પ્રાચીન સમયથી જ ઘણા જાણીતા સ્થળો છે, જેની ખાસિયત ટૂરિસ્ટોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ બતાવવા જઇ રહ્યા છીએ તે ભવિષ્યમાં વિલુપ્ત થઇ જશે. જેથી હવે ક્યાંય પણ ફરવાનો પ્લાન કરો તો આ જગ્યાઓએ જવાનો પહેલા પ્લાન કરો.

1. રાખીગઢી, હરિયાણા
પોતાના સમયમાં ખૂબ જાણીતી જગ્યા ખૂબ સુંદર હતી પરંતુ સાચવવાની સ્થિતિના અભાવના કારણે આજે હરિયાણામાં રહેલા રાખીગઢી વિલુપ્ત થવા જઇ રહ્યું છે.

hariyana

2. રામ સેતુ, તમિલનાડુ
Adam’s Bridge ના નામથી જાણીતો આ સેતૂ ચૂનાના પથ્થરોથી બનેલો છે. આ દુનિયાભરમાં ખૂબ જ જાણીતો બ્રીજ છે. આ ભારતના ધનુષ્કોડીવે શ્રીલંકાના મન્નાર દ્વીપ જોડે છે. પરંતુ દુખની વાત એ છે કે આ ધીમે ધીમે ખતરામાં પડી રહ્યો છે.

ramsetu

3. સુંદરવન, પશ્વિમ બંગાળ
મેન્ગ્રોવના ઝાડથી ઢંકાયેલું આ જંગલ દુનિયાભરમાં જાણીતું છે પરંતુ અહીં સતત વધી રહેલા જંગલોનું સ્તર એને વિલુપ્તા તરફ જઇ રહ્યું છે.

west-bengal

4. શિમલા સિવિક સેન્ટર, હિમાચલ પ્રદેશ
ગરમી માટે બેસ્ટ પ્લેસ જાણીતું સિમલા ખૂબ જ સુંદર ઇમારતો છે પરંતુ કેટલાક કારણોને કારણે આ સુંદર ઇમારતો પણ વિલુપ્ત થતી જોવા મળી રહી છે.

5. મહમૂગાબાદ કિલ્લાની કોઠી, ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશની સીતાપુર જિલ્લામાં સ્થિત મહમૂદાબાદ કિલ્લામાં સ્થિત આ ઇમારત ખૂબ જ જાણીતી છે.

http://sambhaavnews.com/

You might also like