તમારા શરીરમાં દેખાશે આ 6 લક્ષણો તો હોઇ શકે છે ફેફસાંનું કેન્સર!

ફેફસાનું કેન્સર એ જાન લે તેવો રોગ છે. જરૂરી નથી ધૂમ્રપાન કરે તેને જ આ રોગ થઇ શકે છે .પરંતુ તમારી જોડે રહીને કોઇ ધૂમ્રપાન કરે છે તો તેના ધૂમાડાથી પણ તમને આ રોગ થઇ શકે છે.આજે અમે તમને ફેફસાનું કેન્સર સમગ્ર શરીરમાં કેવી રીતે ફેલાય છે, તે અમે તમને જાણાવીશું.તે ફેફસાંમાં થી શરૂ થઇને આખા શરીરમાં કેમનું ફેલાઇ છે.તેને કેવી રીતે રોકી શકાય છે.તે વિશે ચચૅા કરીશું.

1. જો તમારી ગરદન અથવા ચહેરા પર સતત સોજો હોય તો તે અવગણવી નહીં. ડૉક્ટરની પાસે તરત તપાસ કરવો. આ ફેફસાના કેન્સરનું ચિહ્ન હોઈ શકે છે.
2. શરીર થાકેલું અને સુસ્ત રહે.
3. લાંબા સમય સુધી ખાંસી અને ક્યારેક ઉધરસમાં રક્તસ્ત્રાવ. આ રોગના લક્ષણો છે.
4. શ્વસન ચેપ અને ન્યુમોનિયા અને વારંવાર શ્વાસ લો સાથે સાથે, છાતીમાં દુખાવો થાય છે.
5. ખોરાક ખાવામાં મુશ્કેલી રહે.
6. માથાનો દુખાવો અને વારંવાર તાવ ઊતરતો-ચડતો.

You might also like