વિશ્વમાં ગરમીના પ્રમાણમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો

વિશ્વમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને એના કારણે હાલમાં અમેરિકાના કેલિફોર્નિયાનાં જંગલોમાં જેવી આગ ફાટી નીકળી છે એવી વિશ્વના બીજા જંગલના વિસ્તારોમાં લાગે એવી આગાહી સાયન્ટિસ્ટોએ કરી છે.

આનું કારણ આપતાં યુનાઈટેડ કિંગ્ડમ અને ચીનની વિવિધ યુનિવર્સિટીના રિર્ચચરોનું કહેવું છે કે ગરમીનું પ્રમાણ વધવાથી સૂકા પ્રદેશોનું નિર્માણ થઈ રહ્યું છે. ભૂમધ્ય પ્રદેશ, સધર્ન આફ્રિકા, ઓસ્ટ્રેલિયાના પૂર્વના વિસ્તારોમાં આ ખતરો વધી રહ્યો છે અને એથી આ વિસ્તારોમાં કેલિફોર્નિયા જેવી આગ લાગવાની શક્યતા વધારે છે.

You might also like