પાકિસ્તાનની આ જગ્યા પર જીવતા રહેવાની કોઇ ગેરંટી નહીં

આપણને ખબર જ છે કે આપણો પાડોશી દેશ આતંકવાદ અને ઇસ્લામી સ કટ્ટરપંથનો ગઢ માનવામાં આવે છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં કટ્ટરપંથીના નામ પર કતલ કરવી એ સામાન્ય વાત છે. આજે અમે આ દેશની એવી જગ્યાઓ માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાંથી બચીને આવું ઘણું મુશ્કેલ છે.

મિરાશનાહ
આ પાકિસ્તાનનો કબિલાઇ વિસ્તાર છે. અહીંયા સવારે હોય કે સાંજ દરેક વખતે આતંકીનો ત્રાસ હોય છે. અમેરિકાની એજન્સી પ્રમાણે પાકિસ્તાના ભયંકર આતંકવાદી અહીંયા જ રહે છે અને પ્લાનિંગ કરતાં રહે છે. અહીંના સામાન્ય
લોકોને એમ પણ મારી નાંખવામા આવે છે.

pakistan

મોહમ્મદ એજન્સી
એમ તો આ વિસ્તાર પણ કબિલાઇ વિસ્તાર છે, પરંતુ અહીં ક્યારે ગોળીઓ ચાલે એ તોઇ જાણતું નથી. અહીં પાકિસ્તાની આર્મી અને આતંકીઓની વચ્ચે મોટાભાગે ગોળીબાર થયા કરે છે. સૌથી ખાસ વાત એ છે કે આ જગ્યા  પાકિસ્તાનની સૌથી સારા ડેસ્ટિનેશનમાં સમાવેશ થાય છે.

pakistan-2

બાજોર એજન્સી
પાકિસ્તાની આ વિસ્તારને ખૂની વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીંના લોકોની જીંદગીનો કોઇ ભરોસો હોતો નથી. આ આતંકવાદીઓનો સૌથી મોટો ગઢ છે. અહીં સમય સમય પર યુદ્ધનો માહોલ રહે છે.

pakistan-3

પેશાવર
કદાચ જ કોઇ આ નામને ભૂલી શકે. મોટાભાગે સમાચારમાં રહેનારું આ શહેર ખેબર પખ્ત્યૂનખાની રાજધાની છે. અહીં આતંકીઓનો હુમલો સામાન્ય અને સાધારણ વાત છે. અહીંયા આતંકી કોઇને કોઇ વાતે બ્લાસ્ટ કરતાં રહે છે. થોડાક
સમય પહેલા આર્મી સ્કૂલ પર હુમલો થયો હતો.

pakistan-4

હજારા
આ ખેબર પખ્તૂનખ્વાનો નોર્થ ઇસ્ટ વિસ્તાર છે. આ પણ પાકિસ્તાનનો પ્રથમ નંબર પરનો ખતરનાક વિસ્તાર છે. જ્યાં જાતિવાદ અને કટ્ટરપંથના નામ પર હજારો લોકોને મારી નાંખવામાં આવ્યા છે.

pakistan-5

ક્વેટા
આને બલૂચિસ્તચાનની પ્રાતીય રાજધાની કહેવામાં આવે છે. કેટલાક વર્ષોથી આતંકવાદીઓની નજર આ શહેર પર એવી રીતે પડી છે કે બોમ્બ બ્લાસ્ટની ઘટના સામાન્ય થઇ ગઇ છે. અહીંયા આત્મઘાતી હુમલા અને બોમ્બ બ્લાસ્ટથી
હજારો લોકોને એમ જ મારી નાંખ્યા છે.

pakistan-6

You might also like