વિશ્વનો સૌથી લાંબો ધાબળો વણવામાં આવ્યો

મલેશિયાની ૪૦૦ સ્ત્રીઓએ મળીને કુલ ૧૧૨૮.૨૭ મીટર લાંબો ધાબળો તૈયાર કર્યો છે. આ ધાબળો એક કિ.મી. કરતાં પણ લાંબો છે, તેને બનાવવામાં ક્યાંય મશીન વપરાયું નથી, તે સંપૂર્ણપણે હાથવણાટ દ્વારા તૈયાર કરાયો છે. ૨૦૧૦માં સ્વિડનમાં ૯૭૯ મીટર લાંબો ધાબળો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. મલેશિયાની સ્ત્રીઓએ બનાવેલા ધાબળાએ તે રેકોર્ડ તોડી નાખ્યાે છે.

Longest-rug-1

You might also like