ગરમીમાં ભૂલથી પણ ના કરશો આ જગ્યાની મુલાકાત!

હાલમાં સિઝન બદલાઇ ગઇ છે, અને હવે ગરમી પણ શરૂ થઇ ગઇ છે. એવામાં લોકો મોટાભાગે હરવા ફરવાનો પ્લાન કરે છે કારણ કે આવી સિઝનમાં વધારે ઠંડી કે વધારે ગરમી હોતી નથી. આજે અમે જે જગ્યાની વાત કરવા જઇ રહ્યા છીએ એ ઠંડી માટે તો બેસ્ટ છે પરંતુ ગરમીમાં આ જગ્યા પર જવાનો ભૂલથી પણ ટ્રાય કરશો નહીં.

laava-2

આ દુનિયાની સૌથી ગરમ જગ્યા કહેવામાં આવે છે. એનું નામ ડાનાકિલ ડિપ્રેશન છે. આ જગ્યા બીજે ક્યાંય નહીં પરંતુ ઉત્તર આફ્રિકા ઇથિયોપિયા દેશમાં આવેલી છે. આ દુનિયા સૌથી ગરમ, ડ્રાય અને ધરતી પર સૌથી નીચી જગ્યા છે. અહીંયા દરવર્શે સરેરાશ તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જ રહે છે. જો વરસાદની વાત કરીએ તો ત્યાં પડતો જ નથી. તમ જાણીને હેરાન પરેશાન થશો કે આ ગરમ જગ્યા પણ ઘણા લોકો રહે છે. ડાનાકિલ ડિપ્રેશનની ધરતી પર પગ મૂકતાં જ એમ જ લાગે છે કે જાણે બીજી કોઇ જગ્યા પર આવી ગયો હોઇએ.

laava-3]

અહીંયા તમને દરેક જગ્યા પર ખાડા અને અને એમાં ભરેલો લાવા જોવા મળશે. સાથે આસપાસના વિસ્તારમાં લાવાથી બનેલા પહાડો જોવા મળશે. એક વખત આ જગ્યા પર જવાથી લાગે છે કે આટલી ગરમ જગ્યા પર કોણ રહેલા ઇચ્છે પરંતુ અફાર સમુદાયના લોકો આ ગરમ અને ડ્રાય માહોલમાં રહેવાની આદત થઇ ગઇ છે.

http://sambhaavnews.com/

You might also like