આ સૂટકેસ માત્ર ત્રણ ઈંચની થાય છે

સૂટકેસ આખી મુસાફરીની બધી જ વસ્તુઓ સાચવી લે છે, પરંતુ પ્રવાસ વખતે સૂટકેસ સાચવવી અઘરી થઈ જાય છે. આ સમસ્યાનો રસપ્રદ ઉકેલ લંડનના ડિઝાઈનરે શોધ્યો છે.

suitcase1તેણે એક ફોલ્ડિંગ સૂટકેસ ડિઝાઈન કરી છે. ચાર પૈડાં ધરાવતી આ સૂટકેસ તેનું કામ પતે એટલે ફોલ્ડ કરી દેવાની. સંપૂર્ણ ફોલ્ડ થઈ ગયા બાદ તે માત્ર ત્રણ ઈંચની થઈ જાય છે અને તે સરળતાથી ખીલી પર ટીંગાડી શકાય છે.

suitcase3મજબૂત મટીરિયલ ધરાવતી આ વિશ્વની સૌ પ્રથમ સૂટકેસ છે. આ સૂટકેસ અત્યારે ૨૭,૦૦૦ની કિંમતે પ્રી ઓર્ડર માટે કિક સ્ટાર્ટરની ક્રાઉડફન્ડિંગ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

You might also like