છોકરીઓની ફીગર નહીં પરંતુ આ ચીજ છોકરાઓને કરાવે છે નશો

શરીરની ગંધ તમારા પાર્ટનરને ખૂબ જ સેક્શુઅલ ટ્રિગર આપે છે. બ્રેક એપ થયાના વર્ષો બાદ પણ તમને તમારા પાર્ટનરની સ્મેલ યાદ રહે છે. એવું એક સંશોધનકર્તાએ જણાવ્યું છે.

જો તમને એવું લાગે સાજ શણગાર કરીને તમે એટ્રેક્ટિવ લાગી શકો છો અથવા તમારા પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો તો એ ખોટું છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસનો રિપોર્ટ તમને એવું કહે છે કે તમને તમારી સુગંધ આકર્ષિત બનાવે છે. કોઇને પણ સેક્શુઅલ આકર્ષિત કરવા માટે પૈસા, સુંદરતા, ફિગર એ બધુ જ તમારી ફિગર સામે કશું આવતું નથી.

આ બાબતે એક ડેટિંગ સાઇટે 12 દેશોના એ લોકા પર અભ્યાસ કર્યો જે એમના પાર્ટનર સાથે ચીટ કરી રહ્યા છે. એમની સાથે દગા માટેનું કારણ પૂછવા પર હેરાન કરી દે એવા કારણો સામે આવ્યા. એ લોકાને વાત કરવામાં આવી તો ખબર પડી કે આવી સ્થિતિઓમાં તમારા શરીરની સ્મેલ કેટલી મોટી ભૂમિકા રાખે છે.

78% મહિલાઓએ કહ્યું કે ખરાબ સ્મેલ આવતી હોય જે વ્યક્તિમાં એની સાથે મહિલા રાત પસાર કરવાનું પસંદ કરતી નથી. જેના માંથી ખરાબ ગંધ આવતી હોય એના કરતાં એ લોકા એકલા રહેવાનું પસંદ કરે છે. જો કે પુરુષોની પ્રાથમિકતા અલગ હોય છે. કેટલાક લોકોએ કહ્યું બેડરૂમમાં ગયા બાદ એમના માટે કોઇ પણ પ્રકારની સ્મેલ મહત્વની રહેતી નથી.

કેટલીક મહિલાઓએ કહ્યું કે લગ્ન ટૂટવાનો કારણ પણ એમના પાર્ટનરની ખરાબ સ્મેલ હોય છે. ખરાબ સ્મેલના કારણે એ શારીરરિક સંબંધની મજા માણી શકતી નથી અને એ કારણથી બ્રેકઅપ થઇ જાય છે.

http://sambhaavnews.com/

You might also like