ભારતમાં ન્યૂડ ડેસ્ટિનેશન માટે મોટાભાગના લોકો જાણતી નથી કારણ કે એમનું માનવું છે કે આ ફ્રાંસ, ઇટલી, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં જ થાય છે. તમને જણાવી દઇએ કે ભારતના કેટલાક એવી બીચ છે.
તમને જણાવી દઇએ કે ભારતમાં પણ એવી જગ્યા છેજ્યાં તમે ન્યૂડ પાર્ટી કરી શકો છો. કદાચ તમે સાંભળ્યું ના હોય એટલે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.
1. અગાતી આઇલેન્ડ બીચ, લક્ષદ્વીપ
તેના પ્રાકૃતિક દ્રશ્યો માટે જાણીતો આ બીચ પર તમે ન્યૂડ થઇ શકો છો.
2. ઓમ બીચ, ગોકર્ના, કર્ણાટક
આ ગામ ગોનૉવાની નજીક છે જે ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે. આ બીચ જોવામાં ઓમ જેવા આકારનો છે એટલે એનું નામ ઓમ બીચ રાખવામાં આવ્યું છે. અહીંયા તમારે સ્વીમિંગ શૂટ પહેરવાની પણ કોઇ જરૂર નથી.
3. ઓજરાના બીચ, ગોવા
આ ગોવાનો ગુમનામ બીચ છે જેનું નામ બહુ ઓછું સંભળાય છે. જો કે એનો મતલબ એ નથી કે અહીંયા કોઇ પણ સુવિધાની કમી હોય.
4. પેરેડાઇસ બીચ, ગોકર્ના
ગોકર્નામાં જ એક બીજો પેરેડાઇસ બીચ છે, અહીંયા પણ તમને ન્યૂડ થઇને પાર્ટી કરવાની પરવાનગી છે. જો કે અહીંયા ઘણા ઓછા લોકો જાય છે. તેમ છતાં ત્યાં જઇને મસ્તી કરવાનો આઇડિયા ખરાબ નથી.
5. મરારી બીચ, કેરલ
કેરલની આ જગ્યા ઘણી સુંદર છે અને ખુલ્લી જગ્યા ગમતી લોકો માટે તો આ બીચ જોરદાર છે.