ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં થઇ રહી છે ભરતી, 40 હજાર મળશે પગાર

ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સોયરન્સ કંપની લિમિટેડ દ્વારા દેશભરની શાખાઓ માટે આસિસ્ટન્ટની જગ્યાઓ ઉપર ઉમેદવારોની ભરતી થઇ રહી છે.

જગ્યા : દેશભરમાં 984 જગ્યા, ગુજરાતમાં 96 કરતા વધારે જગ્યા

લાયકાત : કોઇપણ શાખામાં સ્નાતક હોવો જરૂરી

વયમર્યાદા : 18 થી 30 વર્ષ

પસંદગી પ્રક્રિયા : લેખિત પરિક્ષા બાદ ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી

અરજી પ્રક્રિયા : ઓનલાઇન અરજી માટે વેબસાઇટ www.newindia.co.in પર Apply કરો

મહત્વની તારીખ : ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 29 માર્ચ
http://sambhaavnews.com/

You might also like