કેન્સર સામે લડવામાં મદદગાર છે આ જાદુઇ ફૂલ

કેન્સર રોગ પૂરી દુનિયા માટે એક મોટી સમસ્યા બની ગયો છે. કેન્સરના ઝડપથી વધતી બાબત અને જટિલ ઇલાજના કારણે આ રોગ ખૂબ જ ડરાવણો થઇ ગયો છે. પરંતુ સંશોધનમાં જણાવે છે કે કેન્સ દુનિયાભરમાં દરેક વર્ષે હજારો મોતનું કારણ બને છે. આ હકીકતમાં શરીરમાં અસમાનય કોશિકાઓની વૃદ્ધિ થાય છે, જે શરીરના અંદરની શારીરિક પ્રણાલીને નષ્ટ કરી દે છે. કેન્સર માનવ પ્રણાલીના કોઇ પણ હિસ્સાને પ્રભાવિત કરી શકે છે. કેન્સરના સૌથી સામાન્ય પ્રકારમાં સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર, પેટનું કેન્સર, લ્યૂકેમિયા, પ્રોસ્ટેટ કેન્સરનો સમાવેશ થાય છે. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે કેટલીક પ્રાકૃતિક દવાઓની મજજથી કેન્સરનો ઇલાજ કરી શકાય છે. જેમ કે માનવામાં આવે છે કે ડેન્ડલાઇનનું ફૂલ કેન્સરના ઉપચારમાં મદદરૂપ થાય છે.

જો કે કેન્સરનો ઘણા પ્રકારનો ઇલાજ કરવાનું શક્ય છે, પરંતુ આ બીમારીનું ફરીથી થવાનું એટલું જ મોટું જોખમ છે. જેના કારણે આ બીમારી વધારે ઘાતક થઇ જાય છે. આ રોગની સાથે ઇલાજના સ્થાયી થવાની કોઇ ગેરન્ટી હોતી નથી. કેન્સરના ઇલાજ માટે દવાઓ, કીમો થેરાપી અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્ત વગેરેની મદદથી કેન્સરના ઉપચાર અને બચાવને પ્રભાવી બનાવી શકાય છે. ડેન્ડલાઇનનું ફૂલ (Dandelion flower), જેને કામફૂલના નામથી પણ ઓળખવામાં આવે છે, આ ફૂલ માટે એવું માનવામાં આવે છે કે એમાં કેન્સર સામે લડવાની અસાધારણ ઔષધીય ગુણ હોય છે.

ડેન્ડલાઇનનું ફૂલ, ખાસ કરીને એના મૂળમાં અસંખ્ય વિટામીન અને ખનિજ હોય છે, જે માનવ પ્રણાલીને સ્વસ્થ રાખવા માટે આવશ્યક હોય છે. ડેન્ડલાઇનું ફૂલ વિટામીન ડી, સી અને બી, આયરન, સિલિકોન, જિંક અને પોટેશિયમ વગેર પોષક તત્વોનું શરીરમાં સંચાર કરે છે.

જો કે સંશોધન પરથી જાણવા મળ્યું છે કે ડેન્ડલાઇનના મૂળમાં કેન્સર કોશિકાઓને નષ્ટ કરવાના ગુણો હોય છે. વિશેષજ્ઞોના અનુસાર ડેન્ડલાઇન સોજાને દૂર કરનારા તથા લોહીને શુદ્ધ કરનારા ગુણ શરીરમાં કેન્સ કોશિકાઓને ઓછી કરીને સ્વસ્થ કોશિકાઓને સુરક્ષિત રાખે છે.

http://sambhaavnews.com/

You might also like