લેડી ગાગાનો આ લૂક, ન ઓળખી શક્યા લોકો

મુંબઇઃ પોતાના ભડકીલા કપડાને કારણે લોકપ્રિય સિંગર-એક્ટ્રેસ લેડી ગાગા હંમેશા ચર્ચામાં રહી છે. ત્યારે તેણે પહેરેલા આ આઉટફિટને કારણે તેને કોઇ જ ઓળખી શક્યું ન હતું. લેડી ગાગાએ શર્ટ અને પેન્ટમાં જોવા મળી ગતી. તેણે ચેક્સનો શર્ટ પહેર્યો હતો, જ્યારે કાળી સ્કિની જિન્સ સાથે કાઉબોયઝ ટોપી પહેરી હતી. તેના વાલ બાંધેલા હતા ત્યારે તેના આ લૂકમાં તેને ઓળખવી મુશ્કેલ પડી હતી. તેની આ તસ્વિરો હાલ ઇન્સ્ટ્રાગ્રામ પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જે એક દિવસ પહેલાની જ છે.

Cherry blossoms for my baby.

A photo posted by Lady Gaga (@ladygaga) on

You might also like