અમદાવાદ: જૂનાં વાહનોમાં જેમણે એચએસઆરપી (હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) લગાવી નથી તેવા તમામ વાહનમાલિકો માટે રાહતના સમાચાર છે. ફરી એક વાર સરકારનાે વાહન વ્યવહાર વિભાગ જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવાની મુદતમાં વધારો કરી રહ્યો છે. ૩૦ એપ્રિલ એચએસઆરપી લગાવવા માટેનો અંતિ%E