હિપ્સ સાઇઝ જણાવશે મહિલાઓના રાઝ

અત્યાર સુધી તમે હાથ અને મોઢું જોઇને તમારા રાઝ કહેનારા ઘણા જોયા હશે પરંતુ શું તમે કોઇ દિવસ કોઇ છોકરીના હિપ્સની સાઇઝ જોઇને એની પર્સાનાલિટી માટે જણાવી શકો છો. આજે અમે તમને એક એવી જ જાણકારી આપવા જઇ રહ્યા છીએ. એ જાણકારીથી તમે છોકરીઓની હિપ્સ સાઇઝ જોઇને એની પર્સાનાલિટીનો અંદાજ લગાવી શકો છો. હકીકત, એક રિસર્સમાં ખુલાસો થયો છે કે તમે તમારા પાર્ટનરના હિપ્સ અથવા બટની સાઇઝ જોઇને ઘણા એવા રાઝ જાણી શકો છો કદાચ તમારા પાર્ટનર પોતે જાતે જણાવશે નહીં.

આ રિસર્ચમાં ખુલાસો થયો છે કે ચારમાંથી 3 મહિલાઓના સેક્સુઅલ પાર્ટનર મોટાભાગે બદલાતા રહેતા હતા એમના હિપ્સ બાકીઓની સરખામણીમાં 2 સેન્ટીમીટર એટલે કે 0.8 ઇંચ વધારે મોટા હતા.

રિસર્ચમા મુખ્ય સંશોધનકર્તાએ જણાવ્યું કે જે મહિલાઓના વધારે સેક્સ પાર્ટનર હોય છે, એમના મોટા હિપ્સ હોય છે, આવી મહિલાઓને બર્થ પ્રોસેસ સરળતાથી થાય છે. મોટા હિપ્સ વાળી મહિલાઓમાં બાળકોમાં જન્મ આપવાની પ્રોસેસમાં થતી ઇજા થવાની આશંકા પણ ઓછી થઇ જાય છે.

આ રિસર્ચનું પરિણામ મેળવવા માટે 18 થી 26 વર્ષની 148 મહિલાઓ પર સર્વે કરવામાં આવ્યો છે. આટલું જ નહીં હિપ્સનો સૌથી મોટો ભાગ અને કમરના સૌથી સંકોચાયેલા ભાગને માપવામાં આવ્યો હતો. સંશોધનકર્તાએ જાણ્યું કે જે મહિલાઓએ વધારે વન નાઇટ સ્ટેન્ડ કર્યું હતું એમના હિપ્સ પણ ખૂબ મોટા હતા.

http://sambhaavnews.com/

You might also like