અમદાવાદઃ આજે પંજાબ નેશનલ બેન્ક દ્વારા પ્રમોટ થયેલ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું. રોકાણકારને સાધારણ ૧૪ ટકા રિટર્ન મળ્યું હતું. કંપનીએ રૂ. ૭૭૫ના ભાવે શેર ઈશ્યૂ કર્યો હતો. આજે શરૂઆતે રૂ. ૮૮૮ના ભાવે લિસ્ટ થયો હતો, જોકે એક તબક્કે નીચા ભાવે ખરીદી આવતાં આ શેર ૮૯૯ની સપાટીએ પણ પહોંચી ગયેલો જોવા મળ્યો હતો. કંપનીએ આઇપીઓ મારફતે રૂ. ૩૦૦૦ કરોડ એકઠા કર્યા હતા.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…