દુનિયાની પહેલી ટેલિવિઝન એડ જોઇ તમે?

નવી દિલ્હી: 1 જુલાઇ, 1941ના રોજ બપોરે 2 વાગ્યે 29 મિનીટ થઇ હતી. ત્યારે અમેરિકામાં દુનિયાની પહેલી ટેલિવિઝન એડ સ્ક્રીન પર આવી હતી.

ન્યૂયોર્કની ઘડિયાળ બનાવનારી કંપની ધ શેકીએ પોતાની બુલોવા બ્રાંડ માટે 10 સેકન્ડનો સ્પોટ ખરીદ્યો હતો. બ્રુકલિન ડોઝર્સ અને ફિલાડેલ્ફિયા ફિલીઝ બેસબોલ મેચ શરૂ થતા પહેલા આ એડ દેખાડવામાં આવી હતી, તેના માટે કંપનીએ ત્યારે 9 ડોલર ચૂકવવા પડ્યા હતા.

આ જુવો દુનિયાની પહેલી ટેલિવિઝન એડ

You might also like