જગતના નાથની નગરચર્યાઃ ભક્તો બન્યા ભાવવિભોર

 

 

વિવિધ રાસ મંડળીઓએ પરંપરાગત રાસની જમાવટ કરીને લોકોને મુગ્ધ બનાવ્યા હતા.

 

અખાડિયનો સાથે નાનાં બાળકોએ પણ મન મોહ્યું.

 

કરતાલના તાલે કૃષ્ણ ભક્તિમાં લીન બની ગોપીઓ.

 

આજ મારો વ્હાલો આવ્યો મારે આંગણે…
You might also like