જાણો, દેશના નંબર વન એરપોર્ટની ખાસ વાતો

દિલ્હી: રાયપુરનું સ્વામી વિવેકાનંદ એરપોર્ટ દેશનું નંબર વન એરપોર્ટ છે. આ એરપોર્ટ પર પેસેન્જરને બધી જાતની સુવિધઆઓ આપવામાં આવે છે. દિલ્હીમાં બનેલા આ એરપોર્ટે 52 એરપોર્ટને પછાડ્યું છે. આજે આ એરપોર્ટની ખાસ વાતો માટે જણાવીશું. તો ચલો જાણીએ.

1. આ એરપોર્ટનો દર વર્ષે સર્વે કરવામાં આવે છે. જેમાં સુવિધાઓ અને એમાં મળનારા સેટિસ્ફેક્શન માટે જોઇ શકાય છે.

2. 2015માં કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વેમાં  દેશમા 53 એરપોર્ટનો સમાવેશ થયો હતો, જેમાંથી 33 માપદંડો પર સર્વે કરવામાં આવ્યો હતો.

3. સર્વેમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટને પાચ પોઇન્ટ માંથી 4.86 પોઇન્ટ મળ્યા હતાં.

-ચલો જાણીએ તો આ એરપોર્ટ માટે

1. દિલ્હીનું આ સ્વામી વિવેકાનંદ એરપોર્ટ નવા રાયપુર અને જૂના રાયપુરની વચ્ચે પડે છે.

2. 2006માં આ એરપોર્ટ પર પેસેન્જર્સમાં 82 ટટા જેટલો વધારો થયો હતો.

3. દિલ્હીમાં બનેલા આ નંબર વન એરપોર્ટમાં એર ઇન્ડિયા, જેટ એરવેઝ, ઇન્ડિગો જેવી ફ્લાઇટ આવતી જતી રહે છે.

-લાંબુ અને પહોળું ટર્મિનલ

1. આ નંબર વન એરપોર્ટનું ઇન્ડીગ્રેટેડ ટર્મિનલ 18,500 સ્કવેર ફીટ એરિયામાં ફેલાયેલું છે. આને બનાવા માટે 136 કરોડનો ખર્ચો થયો હતો.

2. એરપોર્ટમાં બે એરબ્રિજ, 20 ચેકઇન કાઉન્ટર્સ, 15 ઇમિગ્રેશન કાઉન્ટર, 2 એક્સરે લગેજ મશીન, 3 ચેક ઇન પોઇન્ટસ, લગેજ માટે 3 કન્વેયર બેલ્ટસ પણ લાગેલા છે.

3. અહીંયા એક સમયમાં આવન જાવન કરતાં 700 પેસેન્જરોનું ધ્યાન રાખવામાં આવે છે.

-ડ્રાઇ એરપોર્ટ

આ એક ડ્રાઇ એરપોર્ટ છે. આ એરપોર્ટનું નામ કરણ કિશોરાવસ્થામાં બે વર્ષ રાયપુરમાં રહેનારા સ્વામી વિવેકાનંદના નામથી થયું હતું

-પેસેન્જર્સ વધી રહ્યા છે

દેશના ટોપ થ્રી એરપોર્ટમાં આ એરપોર્ટનો સમાવેશ થયો છે. અહીંયા પેસેન્જરની સંખ્યા 10 લાખથી વધારે છે. આ કરાણથી આ એરપોર્ટ પર નવી ઉડાન શરૂ કરવામાં આવી રહી છે.

You might also like