જલ્દી કરો આ જગ્યાએ જવાથી તમે થઇ જશો અમીર, 1 લાખનાં થશે 3 કરોડ

રૂપિયા કોને સારા નથી લાગતા એ આપ સૌ કોઇ જાણો છો. મહત્વનું એ છે કે આવાં મોંઘવારીનાં સમયમાં આપ જાણો છો કે હાલમાં દરેક વ્યક્તિ કમાવવા ઇચ્છતા હોય છે. એવામાં દરેક લોકો ઇચ્છે છે કે તેઓ પોતે ધનવાન બની જાય.

અમે આજે આપને એવી જગ્યાઓ વિશે વાત કરીશું કે જ્યાં જવાંથી આપને ઓછાં રૂપિયા પણ વધારે લાગશે અને આપને ધનવાનવાળી ફિલીંગ થશે. તો જાણો કે એ કયાં કયાં દેશો છે કે જ્યાં તમને આવી ફિલીંગ થશે.

વિયેતનામઃ
વિયેતનામમાં એક ભારતીય રૂપિયાની કિંમત છે 350 વિયેતનામેસ ડોન્ગ. એટલે કે દરેક રૂપિયો અહીં 350 થઇ જશે. અહીં 1 લાખ રૂપિયાની કિંમત છે 3.5 કરોડ.

શ્રીલંકાઃ
શ્રીલંકામાં એક ભારતીય રૂપિયાની કિંમત છે 2 શ્રીલંકન રૂપિયા. એટલે કે અહીં એક-એક રૂપિયો અહીં ડબલ થઇ જશે. જો આપની પાસે 1 લાખ રૂપિયા છે તો અહીં તેની વેલ્યૂ રૂ.2 લાખ થઇ જશે.

ઝીમ્બાવેઃ
ઝીમ્બાવેમાં એક ભારતીય રૂપિયાની કિંમત છે 6 ઝિમ્બાવિયન ડૉલર. એટલે કે દરેક રૂપિયો અહીં છ ગણો વધારે થઇ જશે. જો આપની પાસે 1 રૂપિયો છે તો એની કિંમત રૂ.6 લાખ થઇ જશે.

કોસ્તા રીકાઃ
મધ્ય અમેરિકાનું એક નાનું એવું શહેર છે કે જે કૈરિબિયાઇ અને પેસેફિક સાગરથી ઘેરાયેલ છે. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત છે 8 કોલોન્સ. એટલે કે દરેક રૂપિયો ત્યાં જઇને 8 ગણો થઇ જશે. જો આપની પાસે 1 લાખ રૂપિયા છે તો અહીં એની કિંમત રૂ.8 લાખ થઇ જશે.

કમ્બોડિયાઃ
કમ્બોડિયામાં એક ભારતીય રૂપિયાની કિંમત છે 63 કમ્બોડિયલ રેયલ. એટલે કે દરેક રૂપિયો ત્યાં જઇને 63 ગણો થઇ જશે. અહીં જો આપની પાસે 1 લાખ રૂપિયા છે તો એની કિંમત 63 લાખ રૂપિયા થઇ જશે.

ઇન્ડોનેશિયાઃ
ઇન્ડોનેશિયામાં એક ભારતીય રૂપિયાની કિંમત 206 ઇન્ડોનેશિયન રૂપિયો. એટલે કે દરેક રૂપિયો અહીં જઇને 206 થઇ જશે. અહીં 1 લાખ રૂપિયાની કિંમત 2 લાખ થઇ જશે.

બેલારૂસઃ
બેલારૂસમાં પણ એક ભારતીય રૂપિયાની કિંમત છે 216 રૂબલ. એઁટલે કે દરેક રૂપિયો અહીં 216 થઇને વધી જશે. અહીં જો આપની પાસે 1 લાખ રૂપિયા છે તો તે 2.1 કરોડ રૂપિયા થઇ જશે.

You might also like