Categories: Entertainment

કેટરીના સિદ્ધાર્થનું નવું ગીત ‘તેરી ખેર મંગદી’ થયું રિલીઝ

મુંબઇ: ફિલ્મ બાર બાર દેખોનું ત્રીજું ગીત ‘તેરી ખેર મંગદી’ રિલીઝ થઇ ગયું છે. એમાં કેટરીના કેફ અને સિદ્ધાર્થ ત્રણ અલગ અલગ રૂપમાં જોવા મળી રહ્યા છે. બિલાલ સઇદના અવાજમાં આ ગીતે દરેકના દિલને જીતી લીધું છે.

ગીતોના શબ્દો ખૂબ ઊંડા અર્થ વાળા છે. દર્શકો આ ગીતમાં કેટરીના અને સિદ્ધાર્થના ત્રણ રૂપ જોઇને ખુશ છે. પહેલા રૂપમાં બંને એકદમ યુવાન જોવા મલી રહ્યા છે કદાચ અહીંથી જ તેમનો પ્રેમ શરૂ થયો હશે. બીજા રૂપમાં તે પરણેલા હોય એવું બતાવવામાં આવ્યું છે અને ત્રીજું રૂપ જે મધ્યમ આયુષ્યના રૂપમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

Krupa

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

1 day ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

1 day ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

1 day ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

1 day ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

1 day ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

1 day ago