16 વર્ષનાં રશિયન કિશોરને ઇનામમાં મળી પોર્ન સ્ટાર

નવી દિલ્હી : તમે અત્યાર સુધી કેટલાય લોકોને કોમ્પિટિશન જીતીને ઇનામ મેળવતા જોયા હશે. શક્ય છે કે તમે પણ ઇનામ જીત્યા હશો. પરંતુ આજે અમે જે કિશોરનીવાત કરવા જઇ રહ્યા છીએ તેણે એક ઓનલાઇન કોમ્પિટિશનમાં એવું ઇનામ જીત્યું જેને સાંભળીને તમે ચકીત થઇ જશો. વાત જાણે એમ છે કે, રશિયામાં રહેનાર રુસ્લાન શેડ્રી નામનાં એક 16 વર્ષના કિશોરને ઇનામમાં પોર્ન સ્ટાર મળી છે.

કિશોરને પોર્ન સ્ટાર સાથે આખો એક મહિનો વિતાવવાનું ઇનામ મળ્યું છે. એક વેબસાઇટ અનુસાર રુસ્લાનને આ ઇનામ કમ્પ્યુટર ગેમ્સનાં વર્ચ્યુઅલ આર્મ્સ વેચનારી વેબસાઇટનો એક લાખમો વિઝિટર બનવા અંગે મળ્યું હતું. ઇનામમાં તેણે એક મહિનો રશિયન પોર્ન સ્ટાર એકાટેરિના માકારોવા સાથે હોટલમાં પસાર કરવા મળશે.

વિનર બન્યા બાદ રુસ્લાને એક એક્સ રેટેટ સ્ટારનાં ફોટોઝ જોયા અને તેને ઘણી હોટ અને સુંદર ગણાવી હતી. તે ટુંકમાં જ તે પોર્ન સ્ટારને મળવા માંગે છે. આ અંગે પોર્નસ્ટાર માકારોવાનું કહેવું છે કે તેને લાગી રહ્યું છે કે તે પોતે પણ ટીનેજ બની રહી છે. જો કે આ ગીફ્ટ મુદ્દે રૂસલાનની માં અને બહેન ગુસ્સે છે. રૂસલાનનાં માનું કહ્યું કે 16 વર્ષનાં બાળકને આ પ્રકારની ગીફ્ટ કઇ રીતે આપી શકે છે. વેરા અનુસાર તેની પરિક્ષા આવી રહી છે તેણે ભણવાનું બાકી છે.

You might also like